Viral Video: ઈ કા હૈ હો, મુહે ફોડબે કા… IPL 2023માં ભોજપુરી કોમેન્ટ્રીએ મચાવી ધમાલ, ફેન્સે વીડિયો કર્યા વાયરલ

ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની આ મેચના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ મેચનું લાઈવ પ્રસારણ જીયો સિમેના પર પણ થાય છે. તેમાં પણ ભોજપૂરી કોમેન્ટ્રીએ ફેન્સને ખુબ હસાવ્યા હતા. તેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યાં છે.

Viral Video: ઈ કા હૈ હો, મુહે ફોડબે કા... IPL 2023માં ભોજપુરી કોમેન્ટ્રીએ મચાવી ધમાલ, ફેન્સે વીડિયો કર્યા વાયરલ
ipl 2023 bhojpuri commentary
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2023 | 4:46 PM

31 માર્ચના રોજ આઈપીએલ 2023ની ધમાકેદાર શરુઆત થઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં શાનદાર ઓપનિંગ સેરેમની માદ ધમાકેદાર અંદાજમાં પ્રથમ મેચ શરુ થી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની આ મેચના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ મેચનું લાઈવ પ્રસારણ જીયો સિમેના પર પણ થાય છે. તેમાં પણ ભોજપૂરી કોમેન્ટ્રીએ ફેન્સને ખુબ હસાવ્યા હતા. તેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યાં છે.

ગુજરાતી સહિત 13 ભાષામાં કોમેન્ટ્રી

હવે હિન્દી, અંગ્રેજી સહિત 12 ભાષામાં IPL પર કોમેન્ટ્રી થશે. સ્ટાર સ્પોર્ટ્સ પર હિન્દી, અંગ્રેજી સહિત 9 ભાષામાં કોમેન્ટ્રી થશે. સ્ટાર ટીવી અને જિયો સિનેમામાં અંગ્રેજી, હિન્દી, તમિળ, તેલુગુ, કન્નડ, મરાઠી, ગુજરાતી, બંગાળી, મલયાલમ ભાષાઓમાં કોમેન્ટરી હશે. ઘણા દિગ્ગજ ક્રિકેટરો IPLમાં અનેક ભાષાઓમાં કોમેન્ટ્રી માટે જિયો અને સ્ટાર સ્પોર્ટ્સ પર ડેબ્યુ કરશે, જેમાં મુરલી વિજય, એસ શ્રીસંત, યુસુફ પઠાણ, મિતાલી રાજ અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથનો સમાવેશ થાય છે.

LGBTQ+ સમુદાયને ભારતમાં મળે છે આ મોટા ફાયદા
બોલ્ડ ફોટોશૂટને લઈ આ અભિનેત્રી પર લાગ્યો હતો 15,000 નો દંડ, હવે બની સંન્યાસી
ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાની આ સુંદર તસવીરો તમારું મન મોહી લેશે, જુઓ
સેહવાગને લગ્ન પછી શેનો ડર હતો?
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંનેમાં કોનું ઘર મોટુ અને કોનુ ઘર છે નાનું, જોઈ લો
Remove evil eye : ઘરની ખરાબ નજર કેવી રીતે ઉતારવી ? જુઓ Video

આ રહ્યા એ વાયરલ વીડિયો

આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, કેવા કેવા લોકો હોય છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હોશિયારી મારવાના ચક્કરમાં ટીમનું નુકશાન થયું. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

બનાસકાંઠાનું વિભાજન: જન આક્રોશ સામે સમર્થનની મહારેલી
બનાસકાંઠાનું વિભાજન: જન આક્રોશ સામે સમર્થનની મહારેલી
કચ્છ- સુરતમાં શાળાના ટોર્ચરથી વિદ્યાર્થિનીઓના આપઘાતનો ખૂલાસો- Video
કચ્છ- સુરતમાં શાળાના ટોર્ચરથી વિદ્યાર્થિનીઓના આપઘાતનો ખૂલાસો- Video
થાનની આ રાસમંડળી દિલ્હીમાં 26મીની પરેડમાં ઝાલાવાડી રાસની કરશે જમાવટ
થાનની આ રાસમંડળી દિલ્હીમાં 26મીની પરેડમાં ઝાલાવાડી રાસની કરશે જમાવટ
ગુજરાતમાં સસ્તુ થયુ અમૂલ દૂધ, ભાવ વધ્યા નહીં પરંતુ ઘટ્યા
ગુજરાતમાં સસ્તુ થયુ અમૂલ દૂધ, ભાવ વધ્યા નહીં પરંતુ ઘટ્યા
ભીમાસરમાં વિદ્યાર્થિનીએઆચાર્યના માનસિક ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો આક્ષેપ
ભીમાસરમાં વિદ્યાર્થિનીએઆચાર્યના માનસિક ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો આક્ષેપ
સુરતમાં વિદ્યાર્થિનીનાં આપઘાતનો કેસ તપાસ રિપોર્ટમાં ઘટસ્ફોટ
સુરતમાં વિદ્યાર્થિનીનાં આપઘાતનો કેસ તપાસ રિપોર્ટમાં ઘટસ્ફોટ
Gir Somnath : બેડિયા ગામના સરપંચે PGVCL કચેરીમાં મચાવ્યો હંગામો
Gir Somnath : બેડિયા ગામના સરપંચે PGVCL કચેરીમાં મચાવ્યો હંગામો
વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું
ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું
આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત
આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત
g clip-path="url(#clip0_868_265)">