Viral Video : એર હોસ્ટેસના ડાન્સ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, વીડિયોને 60 મિલિયનથી વધુ views !

આજકાલ સોશિયલ મીડિયા પર એક એરહોસ્ટેસનો ડાન્સ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં તે Manike Mage Hithe સોંગ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

Viral Video : એર હોસ્ટેસના ડાન્સ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, વીડિયોને 60 મિલિયનથી વધુ views !
IndiGo air hostess video viral on social media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 3:18 PM

Viral Video : ઈન્ટરનેટ પર અવારનવાર કેટલાક ડાન્સ વીડિયો વાયરલ થતા જોવા મળે છે,જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને ખુબ આશ્વર્ય થાય છે જ્યારે કેટલીક વાર અદ્ભુત ડાન્સ સ્ટેપસ (Dance Steps) જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક ડાન્સ વીડિયો ખુબ ચર્ચામાં છે. ઈન્ડિગોની એર હોસ્ટેસ જે રીતે ફલાઈટમાં ડાન્સ કરી રહી છે,જે જોઈને તમે પણ દંગ રહી જશો.

એર હોસ્ટેસના ડાન્સ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે,ફ્લાઈટમાં એક એર હોસ્ટેસ Manike Mage Hithe સોંગ પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળે છે.આ વીડિયો સોશિયલ મીડિયા(Social Media)  પર પોસ્ટ થતા જ ખુબ વાયરલ થયો હતો.આ વીડિયોને અત્યાર સુધીમાં 60 મિલિયનથી વધુ વ્યુઝ મળ્યા છે.આ એરહોસ્ટેસના ડાન્સ વીડિયોએ હાલ ઈન્ટરનેટ પર ધુમ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

વીડિયોને 60 મિલિયનથી વધુ વ્યુઝ !

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ઈન્ડિગોની એરહોસ્ટેસે Aayat official  પરથી શેર કર્યો છે. આ એરહોસ્ટેસનો ડાન્સ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે, અદ્દભુત ડાન્સ સ્ટેપસ…જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.આ વીડિયોને અત્યારસુધીમાં 60 મિલિયનથી (Millions) વધુ વ્યુઝ મળી ચુક્યા છે. વીડિયો વાયરલ થતા આ એરહોસ્ટેસે લોકોનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો: Video : દિયરના લગ્નમાં ભાભીએ ઘૂંઘટમાં કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ પણ વાંચો:  Video : દુલ્હન શોધતા એક વ્યક્તિનો વીડિયો શેર કરીને હર્ષ ગોયન્કાએ કરી અપીલ, યુઝર્સની પ્રતિક્રિયા જોઈને તમે પણ ચોંકી જશો !

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">