Viral : પાકિસ્તાનના આ ખેલાડીએ કેચ છોડીને જીત્યુ ભારતીયોનું દિલ, ચાહકોએ કહ્યું ‘મેન ઓફ ધ મેચ’

પાકિસ્તાન આ મેચ જીતીને આરામથી ફાઈનલમાં પહોંચી રહ્યું હતું, પરંતુ હસન અલીએ મેથ્યુ વેડનો કેચ છોડીને આખી બાજી પલટાવી નાખી. જે બાદ તે સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ થઈ રહ્યો છે.

Viral : પાકિસ્તાનના આ ખેલાડીએ કેચ છોડીને જીત્યુ ભારતીયોનું દિલ, ચાહકોએ કહ્યું 'મેન ઓફ ધ મેચ'
Indian Fans Share Funny Memes
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 12:47 PM

Viral : ટી-20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને ફાઈનલની રેસમાંથી બહાર કરી છે. જ્યારે ટૂર્નામેન્ટ શરૂ થઈ ત્યારે ભારત અને ન્યુઝીલેન્ડને (New Zealand) હરાવી ચૂકેલી પાકિસ્તાની ટીમને ટાઈટલ જીતવાની દાવેદાર માનવામાં આવતી હતી. જોકે તેમનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું અને તેઓ રેસમાંથી બહાર થઈ ગયા હતા.

એક ક્ષણ એવી પણ આવી હતી કે પાકિસ્તાન (Pakistan) આ મેચ આરામથી જીતી રહ્યું હતું, પરંતુ હસન અલીની એક ભૂલને કારણે તેમની આશા પર પાણી ફરી વળ્યું હતું. હવે હસન અલીની એક ભૂલને કારણે ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સ (Users) ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ઘણા બધા મીમ્સ જોવા મળી રહ્યા છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જુઓ ફની મીમ્સ…..

તમને જણાવી દઈએ કે આ મેચ દરમિયાન હસન અલીએ (Hasan Ali) મેથ્યુ વેડનો કેચ છોડીને આખી મેચ ઓસ્ટ્રેલિયાના હાથમાં છોડી દીધી હતી. તમને જણાવી દઈએ કે 19મી ઓવરમાં હસન અલીએ મેથ્યુ વેડનો કેચ છોડ્યો હતો. શાહીન આફ્રિદીએ વેડના છેલ્લા ત્રણ બોલમાં ત્રણ સિક્સર ફટકારીને ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી. સ્વાભાવિક છે કે જો હસન અલીએ આ કેચ છોડ્યો ન હોત તો પાકિસ્તાનની જીત થઈ હોત.

આ પણ વાંચો: T20 World Cup 2021 : ઑસ્ટ્રેલિયા સામે સેમિફાઇનલ હાર્યા બાદ પાકિસ્તાની ટીમનો હોશ ઉડ્યો, બાબર આઝમે ‘બાહુબલી’ની સ્ટાઈલમાં ભર્યો ઉત્સાહ, જુઓ VIDEO

આ પણ વાંચો: T20 World Cup 2021: ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સોશિયલ મીડિયા પર નિશાને લેવાઇ, દુશ્મન પાકિસ્તાન માટે વગાડી રહી હતી તાળીઓ

g clip-path="url(#clip0_868_265)">