Aafat ગીત પર ‘હેલ્મેટ બોય’એ કર્યો એવો આકર્ષક ડાન્સ કે લોકો જોતા જ રહી ગયા, જુઓ Viral Video

રેડ સિગ્નલ પર હેલ્મેટ પહેરેલા એક છોકરાએ લાઈગરના (Liger) ગીત 'Aafat' પર એવી રીતે ડાન્સ કર્યો છે કે, લોકોને વારંવાર વીડિયો જોવો ગમે છે. આ વીડિયો (Viral Video) ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

Aafat ગીત પર 'હેલ્મેટ બોય'એ કર્યો એવો આકર્ષક ડાન્સ કે લોકો જોતા જ રહી ગયા, જુઓ Viral Video
aafat dance
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2022 | 11:27 AM

વિજય દેવેરાકોંડા અને અનન્યા પાંડેની ફિલ્મ ‘લાઈગર’ (Liger) ભલે લોકોને થિયેટરોમાં આકર્ષવામાં નિષ્ફળ રહી હોય, પરંતુ તેના ગીતો બધાને મગજ પર ચડી ગયા છે. હવે જરા જુઓ આ વીડિયો જે વાયરલ થઈ રહ્યો છે. રેડ સિગ્નલ પર હેલ્મેટ પહેરેલા એક છોકરાએ લાઈગરના ગીત ‘Aafat’ પર એવી રીતે ડાન્સ કર્યો છે કે લોકોને વારંવાર વીડિયો (Viral Video) જોવો ગમે છે. નેટીઝન્સ આ હેલ્મેટ છોકરાના ડાન્સિંગ સ્પિરિટ અને આત્મવિશ્વાસના વખાણ કરી રહ્યા છે. અમને ખાતરી છે કે, વીડિયો જોયા પછી તમે પણ આ છોકરાના જબરા ફેન બની જશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે રેડ સિગ્નલ પર વાહનો રોકાય છે. ત્યાંથી, હેલ્મેટ પહેરેલો એક છોકરો બાઇક પરથી ઉતરે છે અને વિજય દેવરાકોંડાની ફિલ્મ લાઈગરના ગીત ‘આફત’ પર અદ્ભુત ડાન્સ મૂવ્સ બતાવવાનું શરૂ કરે છે. આ દરમિયાન ટ્રાફિકમાં રોકાયેલા બાકીના લોકો પણ છોકરાના ડાન્સની ખૂબ મજા લે છે. મજાની વાત એ છે કે રેડ સિગ્નલ પૂરો થાય તે પહેલા જ આ છોકરો પોતાના ડાન્સથી લોકોના દિલ જીતી લે છે. પછી બાઇક પર બેસીને નીકળી જાય છે. તો ચાલો જોઈએ આ વીડિયો.

વીડિયોમાં જૂઓ, ‘આફત’ ગીત પર છોકરાએ કર્યો અદભુત ડાન્સ….

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ શાનદાર ડાન્સ વીડિયોને યુટ્યુબ પર subodh londhe નામની ચેનલ પર શેર કરવામાં આવ્યો છે. તાજેતરમાં અપલોડ કરાયેલો આ વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોને 1.4 લાખ વ્યૂઝ મળ્યા છે, જ્યારે હજારો લોકોએ તેને લાઈક કર્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે. આ વીડિયો નેટીઝન્સ દ્વારા એટલો પસંદ કરવામાં આવી રહ્યો છે કે લોકો તેને વારંવાર જોઈ રહ્યા છે. આ સિવાય યુઝર્સ પણ પોતાનો પ્રતિભાવ નોંધાવી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે, ભાઈ માઈન્ડ બ્લોઈંગ. શું કોરિયોગ્રાફ કર્યું છે? તે જ સમયે, અન્ય યુઝરે કોમેન્ટ્સ કરતાં લખ્યું છે, તમારા આત્મવિશ્વાસની પ્રશંસા થવી જોઈએ. આટલા બધા લોકો વચ્ચે પણ અદભૂત ડાન્સ કર્યો. અન્ય યુઝરે લખ્યું છે કે, આ ડાન્સ પછી હું તમારો ફેન બની ગયો છું. એકંદરે આ વીડિયો લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">