AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દાદાએ કર્યો બોસની જેમ ડાન્સ, સાબિત કર્યું કે ઉંમર માત્ર એક નંબર છે, જુઓ Viral Video

ઉંમર માત્ર એક નંબર છે અને આ વૃદ્ધ સજ્જન તે સાબિત કરે છે. આ બોસની જેમ ડાન્સ કરતા દાદાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દાદાએ અટક્યા વિના જોરદાર ડાન્સ (Viral Video) કર્યો.

દાદાએ કર્યો બોસની જેમ ડાન્સ, સાબિત કર્યું કે ઉંમર માત્ર એક નંબર છે, જુઓ Viral Video
Dance Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 9:59 PM
Share

Viral Video : શું તમે એવો ડાન્સ જોયો છે, જેમાં સ્ટેપ્સ નથી? હા, ઘણી વખત આપણે સોશિયલ મીડિયા પર આવી અજીબોગરીબ વસ્તુઓ જોવા મળે છે, જેનો કોઈને ખ્યાલ નથી હોતો. જો ડાન્સ (Dance Viral Video) ફ્લોર પર ધૂમ મચાવવામાં કોઈ પીછેહઠ કરતું નથી, તો પછી આ દાદા કેવી રીતે પાછળ રહી શકે. તેમને પોતાના જોરદાર ડાન્સથી ન માત્ર લોકોને ખુશ કરી દીધા અને સાબિત કરી દીધું કે ઉંમર માત્ર એક નંબર છે.

અહીં જુઓ દાદાનો વાયરલ વીડિયો

(VC: Youtube Shorts)

દાદાએ કર્યો શાનદાર ડાન્સ

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દાદાએ મેક્સિકન ગીત પર પોતાનો અનોખી ડાન્સ સ્ટાઈલ કરી રહ્યા છે. ડાન્સ ફ્લોર પર દાદા લાકડી લઈને જોવા મળે છે પરંતુ થોડી જ સેકન્ડોમાં તે તેમની ચાલવાની લાકડી ફેંકી દે છે અને તે સંગીતનો આનંદ માણે છે. દાદાએ અટક્યા વિના જોરદાર ડાન્સ કર્યો. આ વીડિયોમાં દાદાની આજુ બાજુ પણ લોકો ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયોને ફેન્સ શેર કરી રહ્યા છે. કેટલાંક યુઝર્સે આ વીડિયો પર કોમેન્ટ પણ કરી છે.

આ પણ વાંચો: Viral Video: કેટલા તેજસ્વી લોકો!, સાવરણા વડે સાપને પકડવાનો કરી રહ્યો હતો પ્રયાસ, પછી જે થયું તે જોઈને હસવું રોકી નહી શકો તમે

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
g clip-path="url(#clip0_868_265)">