AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: કેટલા તેજસ્વી લોકો!, સાવરણા વડે સાપને પકડવાનો કરી રહ્યો હતો પ્રયાસ, પછી જે થયું તે જોઈને હસવું રોકી નહી શકો તમે

વાયરલ વીડિયોમાં એક છોકરો કેનાલના કિનારે સાવરણા વડે સાપને પકડવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. તમે જોઈ શકો છો કે સાપ ખૂબ નાનો હોવા છતાં તે ખૂબ જ ઝડપથી ભાગવાનો પ્રયાસ કરે છે. બીજી જ ક્ષણે જ્યારે છોકરો સાપ પર સાવરણી મૂકે છે અને જે થાય છે...

Viral Video: કેટલા તેજસ્વી લોકો!, સાવરણા વડે સાપને પકડવાનો કરી રહ્યો હતો પ્રયાસ, પછી જે થયું તે જોઈને હસવું રોકી નહી શકો તમે
Viral Video trying to catch a snake with a broom
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2023 | 1:17 PM
Share

Shocking Video: સોશિયલ મીડિયા પર રોજ નવા-નવા વીડિયો સામે આવતા હોય છે જેમાં કેટલાક વીડિયો એટલા મજેદાર હોય છે જોનારનો દિવસ બનાવી દે અને કેટલાક વીડિયો એવા પણ હોય છે જે જોઈને લોકો પેટ પકડીને હસવા લાગે છે . જો કે સોશિયલ મીડિયા લોકોનું એન્ટરટેઈનમેન્ટનું એક માધ્ય છે જેમાં રોજ શેર થતી રિલ્સ હર કોઈ જુએ છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો ગભરાઈ ગયા છે અને પોતાના હાસ્યને કાબૂમાં રાખી શકતા નથી. ખરેખર, આમાં એક યુવક સાવરણાથી સાપને પકડવાની કોશિશ કરતો જોઈ શકાય છે. સીધી વાત છે કે સાપ સાવરણામાં ક્યારેય ન આવી શકે પણ આ વીડિયો ને જોયા બાદ લોકો પેટ પકડીને જોર જોરથી હસી રહ્યા છે અને યુવકના વખાણ કરી રહ્યા છે . વીડિયોમાં જોઈ શકાય છે યુવક સાપને આગળ વધતો રોકવા સાવરણાથી પ્રયાસ કરે છે જો કે, બીજી જ ક્ષણે સાપ ભડકે છે અને કૂદીને હુમલો કરવાનો પ્રયાસ કરે છે. તે પછી જે પણ થાય, તમે પણ ચોક્કસથી થોડા ડરી જશો અને પછી પેટ પકડીને હસવા લાગશો .

View this post on Instagram

A post shared by Raj Sony (@sonyboy1931)

સાપને સાવરણીથી પકડી રહ્યો હતો યુવક

વાયરલ વીડિયોમાં એક છોકરો કેનાલના કિનારે સાવરણા વડે સાપને પકડવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. તમે જોઈ શકો છો કે સાપ ખૂબ નાનો હોવા છતાં તે ખૂબ જ ઝડપથી ભાગવાનો પ્રયાસ કરે છે. બીજી જ ક્ષણે જ્યારે છોકરો સાપ પર સાવરણી મૂકે છે, ત્યારે સાપ કૂદવા લાગે છે. આ પછી યુવક જે કરે છે તે જોઈને તમે તમારો મોબાઈલ ના ફેંકી દેતા.

વીડિયો વાયરલ

આ જડબાતોડ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @sonyboy1931 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 60 હજાર લોકોએ લાઈક કર્યો છે, જ્યારે ઘણા લોકોએ કમેન્ટ પણ કરી છે. વાયરલ ક્લિપ જોઈને કેટલાક લોકો ચોંકી જાય છે, તો ઘણા યુઝર્સ પોતાના હાસ્યને કાબૂમાં રાખી શકતા નથી.

એક યુઝરે કમેન્ટ કરી છે કે, હવે બિચારાનો જીવ ગયો હોત. બીજી તરફ, અન્ય યુઝર કહે છે, ઓ ભાઈ… બીજી જ ક્ષણે હાર્ટ એટેક ટાઈપ સીન છે. અન્ય એક યુઝરે કમેન્ટ કરી છે કે, અરે ભાઈ, ઓછામાં ઓછું દર્શકો વિશે થોડું તો વિચારો, તેમની સાથે શું થયું હશે. અન્ય યુઝર કહે છે કે આ વીડિયોએ મને જોરથી હસાવ્યો છે

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">