AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : ગધેડાને જોઈને બકરીને સુઝી મસ્તી, અતરંગી બકરીની હરકત જોઈને તમે પણ હસીને લોટ પોટ થશો

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક બકરી અને ગધેડાનો રમુજી વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં બકરી જે રીતે ગધેડાને પરેશાન કરે છે તે જોઈને તમને પણ હસવુ આવશે.

Video : ગધેડાને જોઈને બકરીને સુઝી મસ્તી, અતરંગી બકરીની હરકત જોઈને તમે પણ હસીને લોટ પોટ થશો
goat and donkey funny video goes viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 12:41 PM
Share

Funny Video : કેટલાક પ્રાણીઓ (Animals) ખૂબ જ સુંદર હોય છે, જેને જોઈને દિલ ખુશ થઈ જાય છે.ઈન્ટરનેટ પર અવારનવાર પ્રાણી સંબધિત વીડિયો (Animals Video) વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક પ્રાણીઓની હરકત જોઈને લોકો પણ આશ્વર્ય ચકિત થઈ જાય છે.જ્યારે કેટલાક પ્રાણીઓની મસ્તી જોઈને યુઝર્સ પણ હસીને લોટ પોટ થઈ જાય છે.તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ધમાલ મચાવી રહ્યો છે.જેમાં બકરી(Goat)  જે રીતે ગધેડાને પરેશાન કરે છે તે જોઈને તમને પણ હસવુ આવશે.

અતરંગી બકરીએ કર્યુ કંઈક આવુ….!

આ વીડિયોમાં એક નાનકડી બકરીને મસ્તી સુઝે છે અને તે કૂદીને ગધેડાની (Donkey) પીઠ પર ચડી જાય છે. તેને જોઈને એવુ લાગી રહ્યુ છે કે તે ગધેડાની પીઠ પર ઊભા રહીને કોઈ પરાક્રમ કરશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ગધેડો ઘાસ ચરી રહ્યો છે અને તેની સાથે ઘણા બતક પણ જોવા મળી રહ્યા છે, આ દરમિયાન પાછળથી બકરી કુદીને ગધેડાની પીઠ પર ચડી જાય છે.આ અતરંગી બકરીની મસ્તી યુઝર્સને ખુબ પસંદ આવી રહી છે.

જુઓ વીડિયો

બકરીએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

આ રમુજી વીડિયો ટ્વિટર પર @buitengebieden_ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.સાથે તેણે કેપ્શનમાં લખ્યુ કે, બકરીઓની બકરી…તમને જણાવી દઈએ કે, આ વીડિયોને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે.યુઝર્સને આ બકરીનો અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.

આ વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, વીડિયો જોતા લાગે છે કે બકરી સ્ટંટ (Stunt) કરી રહી છે.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, વીડિયો ખુબ જ ક્યૂટ છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા(Comments)  આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Viral Video: પિતા પુત્રીના આ સુંદર વીડિયો પર લોકોએ ખુબ વરસાવ્યો પ્રેમ, જુઓ આ ક્યુટ વીડિયો

Follow Us
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
Trending Video : ખેડૂતની આ દેશી ટેક્નિક જોઈને તમે પણ ચોંકી જશો
Trending Video : ખેડૂતની આ દેશી ટેક્નિક જોઈને તમે પણ ચોંકી જશો
g clip-path="url(#clip0_868_265)">