Video : ભારે કરી ! યુવતી ફોટો પડાવવામાં હતી વ્યસ્ત, મિત્રએ એવુ પ્રેન્ક કર્યુ કે………..
સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક પ્રેન્ક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી ફોટો પડાવવામાં વ્યસ્ત હોય છે, પરંતુ તેનો એક મિત્ર આવીને પાછળથી આવું કંઈક કરે છે, જે જોઈને તમને પણ હસવુ આવશે.

Funny Video : સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. જ્યાં કેટલાક વીડિયો આપણને હસાવતા હોય છે,જ્યારે કેટલાક વીડિયો જોઈને ઘણુ આશ્વર્ય પણ થતુ હોય છે. તાજેતરમાં આવો જ એક પ્રેન્ક વીડિયો (Prank) સોશિયલ મીડિયા પર છવાયેલો છે. આ યુવતી સાથે તેનો મિત્ર એવુ પ્રેન્ક કરે છે,જે જોઈને તમને પણ હસવુ આવશે.
મિત્રએ તકનો આ રીતે ફાયદો ઉઠાવ્યો
ઘણી વખત લોકો આનંદ માટે લોકેને પરેશાન કરતા જોવા મળે છે. કેટલાક લોકો અન્યને હેરાન કરવા માટે વિવિધ યુક્તિઓનો પણ ઉપયોગ કરે છે. આ વ્યક્તિએ કંઈક આવું જ કર્યું, જેના મજાકથી યુવતી ડરી ગઈ. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવતી ફોટો પડાવવામાં વ્યસ્ત છે,ત્યારે જ અચાનક તેનો મિત્ર ત્યાં આવી પહોંચે છે અને આ યુવતી પાછળ તે ફટાકડો ફોડે છે. જેને કારણે યુવતી ડરી જાય છે. આ પ્રેન્ક વીડિયો યુઝર્સને(Users) ખુબ પસંદ આવી રહ્યો છે.
જુઓ વીડિયો
View this post on Instagram
પ્રેન્ક વીડિયો સોશિયલમ મીડિયા પર વાયરલ
આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઈનસ્ટાગ્રામ પરથી Bhtni Ke Meme_ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, પછી યુવતીએ તેના મિત્રને કેટલો માર્યો ? જ્યારે અન્ય એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ કે, મિત્રએ તકનો ખરેખર ફાયદો ઉઠાવ્યો.
આ સિવાય અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.તમને જણાવી દઈએ કે,આ વીડિયોને અત્યારસુધીમાં હજારો વ્યુઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે.
આ પણ વાંચો: Funny Video: ચોરી બાદ ચોરની કેમેરા પર પડી નજર, આ પછી કરવા લાગ્યો બ્રેક ડાન્સ
આ પણ વાંચો: Viral Video : દુલ્હને હરિયાણવી સ્ટાઈલમાં કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો જોઈને તમે પણ કરવા લાગશો ડાન્સ