AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: યુવતીએ બાઈક સ્ટાર્ટ કરવાના ચક્કરમાં તોડી નાખી કિક, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર આજકાલ એક યુવતીનો વીડિયો ખૂબ વાયરલ(Viral Video)થઈ રહ્યો છે, જેમાં તે બાઈક સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે અને આ દરમિયાન એક ફની ઘટના બને છે, જે સામાન્ય રીતે જોવા મળતી નથી.

Funny Video: યુવતીએ બાઈક સ્ટાર્ટ કરવાના ચક્કરમાં તોડી નાખી કિક, જુઓ વીડિયો
Girl broke the bike kick (PC: Instagram)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 7:46 AM
Share

યુવતીઓ અને મહિલાઓના ડ્રાઇવિંગ અંગે અવારનવાર વિવિધ પ્રકારના વીડિયો સામે આવતા હોય છે. જેમાં તે કાર ચલાવતી હોય છે અથવા તો બાઇક. સોશિયલ મીડિયા પર ઘણી વાર જોક્સ પણ વાયરલ થતા હોય છે, જેમાં લખવામાં આવ્યું છે કે છોકરીઓ અથવા મહિલાઓ બાઇક અથવા સ્કૂટી ચલાવતી વખતે બ્રેક લગાવતી નથી, તેના બદલે તેઓ મોટે ભાગે બાઇકને રોકવા માટે તેમના પગનો ઉપયોગ કરે છે, તેથી તેમના ચપ્પલ અથવા શૂઝ ઘસાઈ જાય છે. આમાં થોડું સત્ય હોઈ શકે છે, પરંતુ બધી યુવતીઓ આવી હોતી નથી. દુનિયામાં આવી ઘણી યુવતીઓ છે, જે એકદમ અદ્ભુત રીતે બાઇક ચલાવે છે. સોશિયલ મીડિયા પર આજકાલ એક યુવતીનો વીડિયો ખૂબ વાયરલ(Viral Video)થઈ રહ્યો છે, જેમાં તે બાઈક સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે અને આ દરમિયાન એક ફની ઘટના બને છે, જે સામાન્ય રીતે જોવા મળતી નથી.

વાસ્તવમાં, યુવતી બાઇક ચાલુ કરવા માટે કિક મારતી જોવા મળે છે. બાઇક સ્ટાર્ટ ન થવાથી તે સતત કિક મારતી રહે છે, પરંતુ આ દરમિયાન અચાનક કિક તૂટીને નીચે પડી જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવતી ત્રણ ચાર કિક મારે છે ત્યાં કિક તૂટી જાય છે. આ એકદમ આશ્ચર્યજનક છે, કારણ કે સામાન્ય રીતે 2-4 વખત કિક મારવા પર કિક તૂટી શકે એટલી નબળી પણ હોતી નથી. આ સાથે, આ વીડિયો પણ ખૂબ જ ફની છે, કારણ કે તમે આ પહેલા ભાગ્યે જ કોઈ બાઇકની કિક તૂટતા જોઈ હશે.

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર comedynation.teb નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 65 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 3500થી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. તે જ સમયે, લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કોઈએ લખ્યું છે કે ‘પાપાની પરી કંઈ પણ કરી શકે’ તો કોઈએ લખ્યું છે કે ‘તે સ્ત્રી છે, કંઈ પણ કરી શકે’.

આ પણ વાંચો: Free LPG Cylinder : હવે સરકાર આ લોકોને વર્ષમાં ૩ ફ્રી ગેસ સિલિન્ડર આપશે, જાણો કોને મળશે લાભ અને કઈ રીતે કરશો એપ્લાય

આ પણ વાંચો: શ્રીનગરમાં સુરક્ષા દળોને મોટી સફળતા, મોડી રાત્રે રૈનાવારી વિસ્તારમાં એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના 2 આતંકવાદીઓ ઠાર

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">