TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: વેઇટરે પુછ્યુ, મેડમ તમે ગ્રીન ટી લેશો કે બ્લેક ટી ?

|

Jan 16, 2022 | 8:46 PM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

TV9 Gujarati હાસ્યનો ડાયરો: વેઇટરે પુછ્યુ, મેડમ તમે ગ્રીન ટી લેશો કે બ્લેક ટી ?
Tv9 Gujarati 'Hasya no Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

 

પોલીસ બહાર નીકળેલી વ્યક્તિને :- દુકાન બંધ છે, શોપિંગ મોલ બંધ છે, સલૂન બંધ છે,
બધુ બંધ છે તો પણ બહાર શું કામ નીકળ્યો ???

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

પેલી વ્યક્તિ :- સાહેબ ઘરવાળીનું મોઢું તો બંધ નથી ને… એટલે બહાર નીકળ્યા સિવાય છૂટકો નથી…

😂🤣😂

………………………………………………………………………………….

જયારે બૈરી ખીજાવાનું શરૂ કે તરત એની સાથે સેલ્ફી લેવાનું શરૂ કરો…તરત

ઝગડો ભૂલી સ્માઇલ

કરવા લાગશે…!!👍🏼😅

આજનું જ્ઞાન સમાપ્ત

………………………………………………………………………………….

હવે તો સબંધીઓ એ પણ ઉપાડો લીધો છે હોં…

ગઈ કાલ રાતે ઓનલાઇન હતો,
તો મેસેજ આવ્યો,

હજુ સુધી જાગો છો,
શું કરો છો ?

મે કીધું: સ્ક્રુડ્રાઈવર લઇને લોકડાઉન ખોલવા ટ્રાય કરું છું.

મને બ્લોક કરી દીધો…
😄😄😄😄😄😄😷

………………………………………………………………………………………….

વેઇટરઃ મેડમ તમે ગ્રીન ટી લેશો કે બ્લેક ટી?
યુવતીઃ બીજો કોઈ કલર નથી? જેમ કે લાલ? ગુલાબી?

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો-

Video : નાની બાળકીએ બાહુબલી સોંગ પર કર્યો ગજબનો ક્લાસિકલ ડાન્સ, એક્સપ્રેશન જોઈને યુઝર્સ પણ મંત્રમુગ્ધ થયા

આ પણ વાંચો –

Video : આ ટેણિયાએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, વોલીબોલ રમવાનુ ટેલેન્ટ જોઈને યુઝર્સ કહ્યુ” યે બચ્ચા નહી બિજલી હૈ”

આ પણ વાંચો –

Viral: માર્કેટમાં આવ્યા હવે ચાઉમીન ગોલગપ્પા, લોકો બોલ્યા હવે દુનિયા ખતમ થઈ જાય તો ઠીક છે !

Next Article