AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: માર્કેટમાં આવ્યા હવે ચાઉમીન ગોલગપ્પા, લોકો બોલ્યા હવે દુનિયા ખતમ થઈ જાય તો ઠીક છે !

છેલ્લા કેટલાક સમયથી પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. હાલના દિવસોમાં ગોલગપ્પા સાથે કરવામાં આવેલો આવો જ પ્રયોગ લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.

Viral: માર્કેટમાં આવ્યા હવે ચાઉમીન ગોલગપ્પા, લોકો બોલ્યા હવે દુનિયા ખતમ થઈ જાય તો ઠીક છે !
Man makes Chowmin golgappa (Viral Video Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 10:13 AM
Share

ગોલગપ્પા કે પાણી પુરી (Golgappa Video)નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. તમને આ સ્ટ્રીટ ફૂડ (Street Food)દરેક જગ્યાએ જોવા મળશે, તેથી જ  દુકાનદારો પણ દરરોજ અનેક પ્રયોગો કરતા રહે છે. ભૂતકાળમાં આ પ્રકારે સ્ટ્રીટ ફૂડ સાથે વિવિધ પ્રકારના પ્રયોગો જોવા મળ્યા છે. કેટલાક ફાયર ગોલગપ્પા બનાવી રહ્યા છે તો કેટલાક આઈસ્ક્રીમ ગોલગપ્પા બનાવી રહ્યા છે. ત્યારે આજે ચાઉમીન ગોલગપ્પા ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ પહેલા ગોળગપ્પાની થાળી તૈયાર કરે છે અને પછી તેમાં સામાન્ય ગોળગપ્પાની જેમ બટાકા અને ચણા ભરે છે. ત્યાર બાદ ગોલગપ્પા પર ચૌમીન મૂકે છે. આ પછી, ચૌમીન પર દહીં અને પછી મીઠી ચટણી નાખે છે. પછી, તે તેના પર ટૂટી-ફ્રુટી નાખે છે. ત્યાર બાદ મસાલેદાર ગોલગપ્પા તૈયાર થઈ જાય છે અને નવા સ્વરૂપમાં વિચિત્ર ગોલગપ્પા જોવા મળે છે. આ વીડિયો જોયા બાદ ગોલગપ્પા પ્રેમી ભાગ્યે જ પોતાની જાત પર કાબૂ રાખી શક્યા હશે.

View this post on Instagram

A post shared by RJ Rohan (@radiokarohan)

એક સમય હતો જ્યારે લોકો ગોલગપ્પા કે પાણીપુરી માટે ખાટા, મીઠા અને તીખા પાણીની પસંદગી કરતા હતા. પણ આ ગોલગપ્પા બહુ વિચિત્ર છે. ગોલગપ્પા સાથે થયેલી આ પ્રકારની મજાકને લઈને ઈન્ટરનેટ પર એક નવું યુદ્ધ છેડાઈ ગયું છે. એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું કે, ‘લાગે છે કે હવે પાણીપુરી ખાવાનું છોડી દેવું પડશે.’ અન્ય એક યુઝરે કહ્યું કે હકીકતમાં મેગી પ્રત્યે આપણી બેદરકારીનું પરિણામ ગોલગપ્પા અને તેના પાણીમાં આવ્યું છે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, ‘હવે દુનિયા ખતમ થઈ જાય તો ઠીક છે.’

આ વીડિયો radiokarohan નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. એક દિવસ પહેલા અપલોડ કરાયેલા આ વીડિયોને હજારો લાઈક્સ અને કોમેન્ટ્સ મળી છે. પરંતુ વીડિયો જોયા બાદ દરેક લોકો દુકાનદારને ઉગ્રતાથી કહી રહ્યા છે. કે ખાણી-પીણી સાથે પ્રયોગ કરવો સારો છે જો તેનો સ્વાદ વધે તો. પરંતુ આવા હાસ્યાસ્પદ પ્રયોગોથી લોકોનું ગુસ્સે થવું વ્યાજબી છે.

આ પણ વાંચો: Virat Kohli એ છોડી દીધી ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ, હવે આ 3 ખેલાડીઓ બની શકે છે નવા દાવેદાર

આ પણ વાંચો: Viral: પેરાગ્લાઈડિંગ કરતા યુવતીની હાલત થઈ ખરાબ, ઈન્સ્ટ્રક્ટરને કહ્યું મને નીચે ન જોવા દો

Follow Us
ખેડામાં કુદરતનો પ્રકોપ: ભર ઉનાળે 'અષાઢી' માહોલ
ખેડામાં કુદરતનો પ્રકોપ: ભર ઉનાળે 'અષાઢી' માહોલ
અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી મળી આવી ઈયળ
અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી મળી આવી ઈયળ
રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીએ રૂ. 5000 માંગ્યાનો આક્ષેપ
રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીએ રૂ. 5000 માંગ્યાનો આક્ષેપ
Skymetની આગાહી, કેવું રહેશે ચોમાસુ 2026 ? કયાં, કેવો વરસશે વરસાદ ?
Skymetની આગાહી, કેવું રહેશે ચોમાસુ 2026 ? કયાં, કેવો વરસશે વરસાદ ?
GPSCની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ
GPSCની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ
60 વર્ષથી વધુ અને 3 ટર્મ વાળાને નહીં મળે ટિકિટ, જુઓ Video
60 વર્ષથી વધુ અને 3 ટર્મ વાળાને નહીં મળે ટિકિટ, જુઓ Video
બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો
બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો
ગોત્રીમાં કથા સ્થળે વિવાદ, રાઈડ્સનું સંચાલન લઘુમતી સમાજને આપતા હંગામો
ગોત્રીમાં કથા સ્થળે વિવાદ, રાઈડ્સનું સંચાલન લઘુમતી સમાજને આપતા હંગામો
સરહદ પરથી ડ્રગ્સ ધુસાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો
સરહદ પરથી ડ્રગ્સ ધુસાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો
ગટરનું ઢાંકણુ તૂટી જતા અંદર ખાબક્યો યુવક
ગટરનું ઢાંકણુ તૂટી જતા અંદર ખાબક્યો યુવક
g clip-path="url(#clip0_868_265)">