Funny Video: એક સુંદર છોકરી બનાવી રહી હતી રિલ્સ, અચાનક સામે આવ્યો બળદ, પછી જે થયું તે જોઇને તમે પણ હસી પડશો

|

Jun 08, 2022 | 7:55 PM

Girl Funny Video : હાલમાં એક છોકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે છોકરી મસ્ત રીલ્સ (Instagram Reels) બનાવવી રહી હતી. પણ કદાચ ત્યાં હાજર એક બળદને તેનો ડાન્સ ન ગમ્યો. બળદ ગુસ્સે થયો. ત્યારબાદ જે થયું તે જુઓ આ વીડિયોમાં.

Funny Video: એક સુંદર છોકરી બનાવી રહી હતી રિલ્સ, અચાનક સામે આવ્યો બળદ, પછી જે થયું તે જોઇને તમે પણ હસી પડશો
Funny Viral Video
Image Credit source: instagram

Follow us on

ટિકટોકની વિદાય પછી ઇન્સ્ટાગ્રામ (Instagram) એ આજની યુવા પેઢીનું એક એવું વ્યસન બની ગયું છે કે જેનાથી છૂટકારો મેળવવો માત્ર મુશ્કેલ જ નહીં, પરંતુ અશક્ય બની ગયું છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકપ્રિય બનવા માટે લાખો લોકો દરરોજ રીલ્સ અપલોડ કરતા રહે છે. તમે પણ પોતાની આસપાસ આવા લોકોને જોયા હશે ,જે આખો દિવસ રીલ્સ બનાવવામાં મસગુલ હોય છે. કેટલીકવાર કેટલાક લોકો તેમના વિચિત્ર વર્તનને કારણે મજાક બનીને રહી જાય છે હાલમાં એક છોકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે છોકરી મસ્ત રીલ્સ (Instagram Reels) બનાવવી રહી હતી. પણ કદાચ ત્યાં હાજર એક બળદને તેનો ડાન્સ ન ગમ્યો. બળદ ગુસ્સે થયો. ત્યારબાદ જે થયું તે જુઓ આ વીડિયોમાં.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે જીન્સ અને બ્લેક ટોપ પહેરેલી એક છોકરી બળદની સામે ડાન્સ કરતી વખતે રીલ બનાવી રહી હતી, પરંતુ પછી કંઈક એવું થાય છે કે તમે પણ પેટ પકડીને જોર જોરથી હસવા માટે મજબૂર થઈ જશો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરી પહેલા બળદની સામે પોઝ આપે છે, બળદને આ બધું બિલકુલ પસંદ ન આવ્યું અને તે છોકરી તરફ ભાગે છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

વાયરલ વીડિયો

આ ફની વીડિયોને Instagram પર @bhutni_ke_memes નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને 10,000થી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકોનો આ વીડિયો એટલો પસંદ આવી રહ્યો છે કે તેઓ તેને વારંવાર જોઈ રહ્યાં છે. યુઝર્સ આ વીડિયો જોયા બાદ પોતાની અલગ-અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

Next Article