AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: આ વ્યક્તિને સ્ટંટ કરવો પડ્યો ભારે, પછી એવું થયું કે જોઈને તમે હસવાનું રોકી શકશો નહીં, જુઓ વીડિયો

Fire Cracker Stunt : હાલમાં સોશિયલ મીડિયા પર એક ફની વીડિયો ઝડપથી (Viral Video) વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ ફટાકડા ફોડીને સ્ટંટ કરે છે પરંતુ થોડા સમય પછી થાય છે એવું કે તમે હસવાનું રોકી શકશો નહીં.

Viral Video: આ વ્યક્તિને સ્ટંટ કરવો પડ્યો ભારે, પછી એવું થયું કે જોઈને તમે હસવાનું રોકી શકશો નહીં, જુઓ વીડિયો
Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2023 | 3:24 PM
Share

સોશિયલ મીડિયાના આ યુગમાં જોવામાં આવે તો લોકોમાં પોતાને ફેમસ બનાવવાની એક અલગ જ સ્પર્ધા છે. જમાનાથી કંઈક અલગ જ કરવાની સ્પર્ધામાં વ્યક્તિ મજાકના પાત્ર બની જાય છે. જ્યારે આ લોકોના વીડિયો ઈન્ટરનેટ પર આવે છે, ત્યારે તેઓ ખૂબ વાયરલ થાય છે. આ દિવસોમાં એક ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા પછી તમે પણ તમારા હસવા પર કાબુ નહીં રાખી શકો.

ઘણીવાર તમે જોયું હશે કે જ્યારે લોકોના હાથમાં ફટાકડા આવે છે, ત્યારે તેઓ તેમની સાથે ફટાકડા સાથે મસ્તી કરવા લાગે છે, પરંતુ તેમને ઘણી વાર આવી મસ્તી કરવી ભારે પડે છે. અમુક વાર ફટાકડો આપણા પર જ બેક ફાયર થાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવક કારમાં નીચે ઉતરીને ફટાકડા દ્વારા ટાયર સળગાવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે પરંતુ તેને તેની મજાની સજા થોડીક સેકન્ડમાં જ મળી જાય છે અને તેની સાથે કંઈક એવું બને છે કે હવે તે ફટાકડાને અડતા પહેલા સો વખત વિચારશે.

અહીં જુઓ ફની વાયરલ વીડિયો

વીડિયોમાં એક યુવક કારમાં નીચે ઉતરીને ફટાકડા દ્વારા ટાયર સળગાવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. આ દરમિયાન તે ટાયર પર ફટાકડો ફેંકવા જાય છે પરંતુ આગ તેના પેન્ટમાં લાગી જાય છે અને ત્યારબાદ તે તરત જ કારમાં બેસી જાય છે અને તે ત્યાંથી ભાગી જવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ તે સમજી જાય છે કે ફટાકડા એ સ્ટંટ બતાવવાની વસ્તુ નથી.

આ પણ વાંચો : શુભ મંગલ સાવધાન……દુલ્હનનું મોઢું બળી ગયું…લગ્નમાં વર સાથે સ્ટંટ કરવો ભારે પડ્યો, જુઓ Viral video

આ વીડિયો ટ્વિટર પર CCTV IDIOTS નામના એકાઉન્ટ દ્વારા શેયર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને તેના પર કોમેન્ટ કરીને પોતાના ફની રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે, આ વ્યક્તિ આગલી વખતે સ્ટંટ કરતા પહેલા સો વખત વિચારશે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે ખબર નથી કેમ લોકો ફટાકડા સાથે મજાક કરે છે. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે પણ આ વીડિયો પર અલગ-અલગ રીતે કોમેન્ટ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Follow Us
અમદાવાદની શાળાઓમાં ભરાયા વરસાદી પાણી! ખોખરા, હાટકેશ્વર,કાંકરિયા જળમગ્ન
અમદાવાદની શાળાઓમાં ભરાયા વરસાદી પાણી! ખોખરા, હાટકેશ્વર,કાંકરિયા જળમગ્ન
સુરતમાં વિયરકમ કોઝ-વે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video
સુરતમાં વિયરકમ કોઝ-વે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video
જૂનાગઢના માંગરોળ બંદરે 3 નંબરનું સિગ્નલ, દરિયો ગાંડોતૂર
જૂનાગઢના માંગરોળ બંદરે 3 નંબરનું સિગ્નલ, દરિયો ગાંડોતૂર
અમદાવાદ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા,જુઓ Video
અમદાવાદ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા,જુઓ Video
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
g clip-path="url(#clip0_868_265)">