Viral Video : જંગલમાં 2 વાઘ વચ્ચે થઇ જબરદસ્ત લડાઇ, વીડિયો જોઇને તમે WWE ની મેચ ભૂલી જશો

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બંને વાઘ એકબીજા સાથે લડી રહ્યા છે. 12 સેકન્ડના આ વીડિયોમાં બંને વાઘ એકબીજા પર ચાબખા મારતા જોવા મળે છે. બંનેની ગર્જના સાંભળીને તમે અંદાજ લગાવી શકો છો કે બંને કેટલા ગુસ્સે છે

Viral Video : જંગલમાં 2 વાઘ વચ્ચે થઇ જબરદસ્ત લડાઇ, વીડિયો જોઇને તમે WWE ની મેચ ભૂલી જશો
Video of Fight between two tigers goes Viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 8:43 AM

સિંહને (Lion) જંગલનો રાજા કહેવામાં આવે છે તેની માત્ર ગર્જના સાંભળીને જ આખું જંગલ કંપી જાય છે, પરંતુ વાઘનું વર્ચસ્વ પણ ઓછુ નથી. તેની ગર્જના સાંભળીને પણ જંગલ ગુંજી ઉઠે છે. આ શિકારી એટલો ખતરનાક છે કે તે તેના શિકારને બચવા માટે એક ક્ષણ પણ આપતો નથી, પરંતુ શું તમે ક્યારેય જંગલમાં બે વાઘ વચ્ચે લડાઈ જોઈ છે ? જો નહીં, તો હાલમાં એવી ખતરનાક લડાઈનો વીડિયો (Viral Video) સામે આવ્યો છે. જેને જોઈને તમે પણ એક વાર ચોંકી જશો.

ઘણીવાર એવું કહેવામાં આવે છે કે વાઘ નથી ઈચ્છતા કે તેમના પ્રદેશ પર અન્ય વાઘનું અતિક્રમણ થાય. આ જ કારણ છે કે વાઘને તેમના પ્રદેશમાં અન્ય લોકો દ્વારા દખલગીરી પસંદ નથી. જો આવું થાય, તો વાઘ એકબીજા સાથે લડવા માંડે છે. આવું જ કંઈક આ દિવસોમાં પણ સામે આવ્યું છે. જ્યાં બે વાઘ એક ફિલ્મના હીરો તરીકે એકબીજાને અજમાવતા જોવા મળે છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બંને વાઘ એકબીજા સાથે લડી રહ્યા છે. 12 સેકન્ડના આ વીડિયોમાં બંને વાઘ એકબીજા પર ચાબખા મારતા જોવા મળે છે. બંનેની ગર્જના સાંભળીને તમે અંદાજ લગાવી શકો છો કે બંને કેટલા ગુસ્સે છે અને કેટલા જીવલેણ છે. લડાઈ દરમિયાન, તેની ગર્જના ખૂબ જ જોરથી સંભળાય છે. આ ગર્જનાનો અવાજ સાંભળીને કોઇ પણ વ્યક્તિ ડરી જઇ શકે છે.

તમને જણાવી દઈએ કે આ આશ્ચર્યજનક વીડિયો આ પહેલા પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર indianwildlifeofficial નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. જેની સાથે એક રમુજી કેપ્શન પણ લખવામાં આવ્યું હતું, સમાચાર લખાય ત્યાં સુધી 29 હજારથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે.

આ પણ વાંચો –

શરમજનક ઘટના : ટ્રોલર્સે 7 મહિનાની બાળકીને પણ ન છોડી, સોશિયલ મીડિયા પર તેને લઇને કરી અભદ્ર ટિપ્પણીઓ

આ પણ વાંચો –

શું તમે ચોર બજારમાંથી ખરીદી કરો તો પોલીસ તમને પકડી શકે છે ? જાણો દેશના 5 મોટા ચોરબજાર ક્યાં છે સાથે શું છે તેની ખાસિયત

આ પણ વાંચો –

Surat : પીએમના જન્મદિવસે 2.05 લાખ લોકોને વેક્સિનનો રેકોર્ડ, પછીના 4 દિવસમાં ફક્ત 18,711 લોકોને જ વેક્સીન

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">