Viral: બે હાથીઓ વચ્ચે થઈ જોરદાર ટક્કર, જીતવા માટે હાથી પણ આવું કરી શકે લોકોને લાગી નવાઈ

જો કે હાથીઓ ઘણીવાર ટોળામાં રહે છે અને એકબીજા સાથે સુમેળમાં રહે છે, પરંતુ કેટલીકવાર તેમની વચ્ચે વિવાદ પણ થાય છે. હવે સામે આવેલો આ વીડિયો જુઓ.

Viral: બે હાથીઓ વચ્ચે થઈ જોરદાર ટક્કર, જીતવા માટે હાથી પણ આવું કરી શકે લોકોને લાગી નવાઈ
Fight between two elephants (Image Credit Source: Youtube)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 9:23 AM

સોશિયલ વાયરલ, હાથીઓ (Elephants)વિશે એવું કહેવાય છે કે તે ખૂબ જ બુદ્ધિશાળી જીવો છે. પરંતુ તેના ગુસ્સાની ચર્ચાઓ પણ ઘણી છે. ગુસ્સામાં, તે તેની સામે આવતી દરેક વસ્તુનો નાશ કરે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બે હાથીઓ કોઈ વાતને લઈને ગુસ્સે થઈ ગયા છે. અને ગુસ્સામાં, તેઓએ કોઈ પર હુમલો કર્યો ન હતો, પરંતુ તેઓ એકબીજા સાથે બાથ ભીડી હતી. આને જોયા પછી તમારા શ્વાસ એક ક્ષણ માટે અધ્ધર થઈ જશે, આ વીડિયોને A Girl Who Loves Animals નામની યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવ્યો છે.

જો કે હાથીઓ ઘણીવાર ટોળામાં રહે છે અને એકબીજા સાથે સુમેળમાં રહે છે, પરંતુ કેટલીકવાર તેમની વચ્ચે વિવાદ પણ થાય છે. હવે સામે આવેલો આ વીડિયો જુઓ, જેમાં બે હાથીઓ વચ્ચે જોરદાર લડાઈ જોવા મળી રહી છે. એકબીજા સાથે લડવાની સાથે, બંને હાથી જંગલમાં ખૂબ જ તાલમેલ સર્જતા જોવા મળે છે. તેમને લડતા જોઈને તમને કુસ્તીની યાદ ચોક્કસ આવશે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

વીડિયોમાં તમે જોઈ શકો છો કે જંગલમાં ઝાડીઓ વચ્ચે બે હાથીઓ વચ્ચે લડાઈ થઈ રહી છે. એવું લાગે છે કે ઘરની ચાર દિવાલોની અંદર બે લોકો લડી રહ્યા છે જેથી બહારના લોકોને તેની ખબર ન પડે. પરંતુ થોડી જ વારમાં આ લડાઈ ઘરની બહાર એટલે કે ઝાડીઓમાંથી નીકળીને મેદાનમાં આવી જાય છે.

પછી શું હતું તે જોઈને બંનેની ટક્કર થઈ અને જંગલનો આખો નજારો બદલાઈ ગયો. બંને વચ્ચે લાંબા સમય સુધી ઉગ્ર આક્રામકતા થરૂ થઈ હતી. બંને હાથીઓના માથા પર લોહી છે અને બંને પોતપોતાના દાંત વડે એકબીજાને મારવાનો પ્રયાસ કરી રહ્યા છે. બંને એકબીજાને નીચે પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ અંતે બંને શાંત થઈ ગયા અને પોતપોતાના રસ્તે ચાલ્યા ગયા.

આ વીડિયો થોડા વર્ષો જૂનો છે, પરંતુ આ વીડિયો જોઈને તમને નવાઈ લાગશે કે માત્ર માણસ જ નહીં પરંતુ શાંત દેખાતો હાથી પણ તેના સાથીઓ સાથે લડે છે. આ વીડિયો કેટલો વાઈરલ થયો છે તેનો અંદાજ તેને મળેલા વ્યૂ પરથી લગાવી શકાય છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 80 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ડાન્સ અને સ્ટંટમાં ભારે પડી ઓવરએક્ટિંગ, Viral વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો

આ પણ વાંચો: Instagram પર ડેટા મેનેજ કરવું બન્યું વધુ સરળ, એપમાં એડ થયા આ નવા ફિચર્સ જે તમને થશે ખુબ ઉપયોગી

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">