AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : વરરાજા અને દુલ્હને કરેલા આ ડાન્સ પર્ફોર્મન્સને જોઇને તમારો દિવસ બની જશે

આ ક્યૂટ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે આ વીડિયો પર કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું, 'તેનેપ્રેમનું પૂર્ણ થવું કહેવામાં આવે છે.'

Viral Video : વરરાજા અને દુલ્હને કરેલા આ ડાન્સ પર્ફોર્મન્સને જોઇને તમારો દિવસ બની જશે
Bride and groom dance on Sauda Khara Khara song
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 9:19 AM
Share

પ્રેમીઓ માટે એક વાક્ય કહેવાય છે. કે કોઇ પણ વસ્તુને દિલથી ઇચ્છો તો આખી દુનિયા તેને તમારા માટે હાજર કરવા માટે પ્રયત્નો કરે છે. પ્રેમ એ ખૂબ જ સુંદર લાગણી છે અને એના કરતા સુંદર લાગણી છે પોતાના પ્રેમ સાથે લગ્ન કરવા. આ કોઇ સપનાથી ઓછુ નથી હોતું. હાલના સમયમાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમે પણ સમજી જશો કે પ્રેમને મેળવી લેવાનો મતલબ શું હોય છે.

વીડિયોમાં, વરરાજા લગ્ન સમારંભ દરમિયાન ડાન્સ સ્ટેજ પર ઉભા છે. આ પ્રસંગે વરરાજાના મિત્રો અને સંબંધીઓ પણ હાજર હતા, ત્યારે બંનેએ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને કરીના કપૂરના ‘સૌદા ખારા-ખારા’ ગીત પર ડાન્સ કરવાનું શરૂ કર્યું. જેને ત્યાં હાજર લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યુ હતુ.

આ દંપતીના ડાન્સ પ્રદર્શનએ સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે, ત્યાં હાજર લોકો દંપતીના આ ડાન્સને જોઇને તાળીઓ પાડ્યા વિના રહી શક્યા નહીં. બીજી તરફ, વરરાજા કન્યાનો ડાન્સ જોઈને ધીરે ધીરે હસતો હોય છે.

આ ક્યૂટ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે આ વીડિયો પર કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું, ‘તેનેપ્રેમનું પૂર્ણ થવું કહેવામાં આવે છે.’ આ બંનેનો ડાન્સ પરફોર્મન્સ ખરેખર પ્રશંસનીય છે.આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો પર રમુજી પ્રતિક્રિયાઓ આપી છે.

તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે આ રમુજી વીડિયો ઇન્સ્ટાગ્રામ પર witty_wedding નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખાય ત્યાં સુધી હજારો વ્યૂઝ અને લાઈક્સ મળ્યા છે.

આ પણ વાંચો –

Viral Video: વરમાળા દરમિયાન વરરાજા અને દુલ્હન ઝગડી પડ્યા, લોકો બોલ્યા હમણાંથી જ આ હાલ તો આગળ જઇને શું થશે ?

આ પણ વાંચો –

શું તમને Income Tax ની ચિંતા સતાવે છે? જાણો ટેક્સ ઘટાડવાની 7 સરળ રીત જે તમારી બચત અને કમાણીમાં વધારો કરી નિવૃત્તિનું ટેંશન પણ દૂર કરશે

આ પણ વાંચો –

PM મોદી 15 ઓક્ટોબરે OFB માંથી રચાયેલી 7 સંરક્ષણ કંપનીઓનું ઉદ્ઘાટન કરશે, સ્થાનિક બજારમાં હિસ્સો વધશે

Follow Us
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
આધ્યાત્મિક આંતરિક શાંતિ, રોગમુક્તિ અને કારકિર્દીની નવી ઉત્તમ તકો
આધ્યાત્મિક આંતરિક શાંતિ, રોગમુક્તિ અને કારકિર્દીની નવી ઉત્તમ તકો
g clip-path="url(#clip0_868_265)">