Viral Video: પાંચ ખતરનાક વાઘ વચ્ચે ફસાયો કુતરો, પછી જે થયુ તે જોઈને તમે પણ દંગ રહી જશો

|

Oct 13, 2021 | 6:11 PM

આજકાલ સોશિયલ મીડિયા પર એક કુતરાનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કુતરાની હાલત જોઈને તમને પણ આશ્ચર્ય થશે.

Viral Video: પાંચ ખતરનાક વાઘ વચ્ચે ફસાયો કુતરો, પછી જે થયુ તે જોઈને તમે પણ દંગ રહી જશો
dog trapped alone among five tigers

Follow us on

Viral Video: જંગલનું નામ સાંભળતા જ લોકોના મનમાં ખતરનાક પ્રાણીનું ચિત્ર ઉભરી આવે છે. સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક પ્રાણીઓના વીડિયો વાયરલ થતા જોવા મળે છે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જેમાં પ્રાણીઓની હરકત જોઈને ખુબ હસવુ આવે છે. જ્યારે કેટલાક વીડિયો જોઈને આશ્ચર્ય પણ થતુ હોય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક કુતરાનો વીડિયો (Dog Video) ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમે પણ ચોંકી જશો.

 

પાંચ ખતરનાક વાઘ વચ્ચે ફસાયો કુતરો

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વાઘ (Tiger) કૂતરાની નજીક આવે છે અને તેને સુંઘવા લાગે છે. તે જોઈને કૂતરો તેનાથી ડરી ગયેલો દેખાય છે, સાથે અન્ય બે વાઘ પણ ઉપર ખડક પરથી નીચે આવે છે. બાદમાં અચાનક એક સફેદ વાઘ આવે છે અને તે સીધો કૂતરા પાસે જઈને અટકી જાય છે અને તે કૂતરાને (Dog) ખૂબ જ ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરે છે. હવે કૂતરો પાંચ વાઘ વચ્ચે એકલો ખરેખરનો ફસાયેલો જોવા મળે છે. આ વીડિયો જોઈને લોકોને ઘણુ આશ્ચર્ય થઈ રહ્યુ છે.

 

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી yournaturegram નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સે લખ્યુ કે આ દ્રશ્ય જોઈને હેરાન છુ. જ્યારે અન્ય યુઝર્સ (Users) પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

 

આ પણ વાંચો : Video : રાજકોટની દિકરીઓએ જીત્યુ લોકોનું દિલ, PPE કીટ પહેરીને ગરબે ઘુમતી છોકરીઓને જોઈને લોકો પણ મંત્ર મુગ્ધ બન્યા

 

આ પણ વાંચો : Video : આ યુવકને સ્ટંટ કરવા ભારે પડી ગયા ! સ્ટંટ કરવાના ચક્કરમાં કંઈક એવુ થયુ કે જોઈને લોકો પણ ચોંકી ગયા

Next Article