Dancing Dadi : આ વાયરલ દાદી-પૌત્રીનો ડાન્સ જોઇને તમે પણ કહેશો વાહ…

દાદી-પૌત્રીની આ જોડી એક પણ બીટ મીસ કર્યા વગર પરફેક્ટ એક્સપ્રેશન્સ આપતા ડાન્સ કરતા જોવા મળી રહી છે. આ ઉંમરમાં પણ દાદીની એનર્જીને બીટ કરી શક્વુ લોકો માટે મુશ્કેલ છે.

Dancing Dadi : આ વાયરલ દાદી-પૌત્રીનો ડાન્સ જોઇને તમે પણ કહેશો વાહ...
Dancing video of a Dadi and Granddaughter went viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 8:00 AM

સોશિયલ મીડિયા પર હાલમાં ડાન્સિંગ દાદીને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. નવા-જુના ગીતો પર ડાન્સર દાદી એનર્જેટીક મુવ્સ કરીને લોકોનું દિલ જીતી લે છે. આ સાથે જ દાદી પણ સ્ટાર બની ગયા. ડાન્સિંગ દાદી પાછા આવ્યા છે પરંતુ આ વખતે એકલા નથી તેમની સાથે કોઇ છે.

આ વખતે ડાન્સિંગ દાદી સાથે તેમની પૌત્રી માયરા પણ સાથે જોવા મળી રહી છે. બંનેએ ‘એ દિલ હે મુશ્કીલ’ (Ae Dil Hai Mushkil) ના હિટ ‘સોન્ગ ક્યૂટી પાઇ’ (Pyaari Pai) પર એનર્જેટિક પરફોર્મન્સ આપ્યુ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

દાદી-પૌત્રીની આ જોડી એક પણ બીટ મીસ કર્યા વગર પરફેક્ટ એક્સપ્રેશન્સ આપતા ડાન્સ કરતા જોવા મળી રહી છે. આ ઉંમરમાં પણ દાદીની એનર્જીને બીટ કરી શક્વુ લોકો માટે મુશ્કેલ છે. તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયોને હમણાં સુધી 9 હજારથી વધુ લાઇક્સ મળી ચૂકી છે.

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી. એક યુઝરે કહ્યું કે “સુંદર અભિવ્યક્તિ અને ખૂબ જ સુંદર.” બીજી બાજુ, અન્ય એક યુઝરે લખ્યું કે “ઓહ માય 2 ક્યુટી પાઇ ટુગેધર” આ સિવાય અન્ય ઘણા યુઝર્સે અલગ અલગ રીતે આ વીડિયોની પ્રશંસા કરી.

રવિ બાલા શર્મા ઇન્ટરનેટ પર ખૂબ પ્રખ્યાત છે. તે અવારનવાર તેના ડાન્સ વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરે છે. તેને ઇન્સ્ટાગ્રામ પર 1 લાખથી વધુ લોકો ફોલો કરે છે. દરરોજ તે નવા જૂના ગીતો પર ડાન્સ કરતી વખતે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વીડિયો શેર કરે છે, જે લોકોને પણ ખૂબ ગમે છે.

આ પણ વાંચો –

મોંઘવારીએ અને બેરોજગારી મુદ્દે સરકારને ઘેરવા કોંગ્રેસ સમિતિએ બનાવી રણનીતિ, કહ્યું આંદોલનને લઈને સોનિયા ગાંધી કરશે નિર્ણય

આ પણ વાંચો

Viral Video : ઇન્જેક્શન લેતા બાળકે જે કર્યુ તે જોઇને તમને પણ હસવુ આવી જશે, જુઓ આ વીડિયો

આ પણ વાંચો –

Gir Somnath : ભારે વરસાદના પગલે સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ, યુવાનોની પાણીમાં જોખમી છલાંગ

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">