AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બ્રિટિશ લગ્નમાં છવાયો ભારતીય સ્વાદ ! ગોરાઓએ પીરસ્યા ઢોસા અને પાણીપુરી, વીડિયો થયો વાયરલ

યુકેના ગ્લોસ્ટરશાયરમાં યોજાયેલા એક લગ્ન સમારંભમાં વિદેશી રસોઇયાઓએ મહેમાનો માટે ગરમાગરમ ઢોસા બનાવ્યા અને ભારતીય અંદાજમાં પાણીપુરી પણ પીરસી હતી.

બ્રિટિશ લગ્નમાં છવાયો ભારતીય સ્વાદ ! ગોરાઓએ પીરસ્યા ઢોસા અને પાણીપુરી, વીડિયો થયો વાયરલ
Foreign Chefs Serve Dosa
| Updated on: Jun 30, 2026 | 8:01 AM
Share

ભારતીય ભોજનનો જાદુ હવે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ ભારતીયોને ગર્વ અનુભવવાની તક આપી છે. યુકેના ગ્લોસ્ટરશાયરમાં યોજાયેલા એક લગ્ન સમારંભમાં વિદેશી રસોઇયાઓએ મહેમાનો માટે ગરમાગરમ ઢોસા બનાવ્યા અને ભારતીય અંદાજમાં પાણીપુરી પણ પીરસી હતી.

ભારતીય સ્ટ્રીટ ફૂડનો આનંદ

વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે ગોરા રસોઇયાઓ કુશળતાથી તવા પર ઢોસા બનાવી રહ્યા છે, જ્યારે અન્ય સ્ટાફ મહેમાનોને પાણીપુરીનો સ્વાદ માણાવી રહ્યો છે. ખાસ વાત એ છે કે વિદેશી મહેમાનો પણ ભારતીય સ્ટ્રીટ ફૂડનો આનંદ ઉત્સાહપૂર્વક માણતા જોવા મળે છે.

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @pappu_dosa નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હતો. કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “દક્ષિણ ભારતીય ભોજન વિશેનું સત્ય ઢોસા કરતાં પણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અમે માત્ર અમારી દુકાનમાં જ નહીં પરંતુ કેટરિંગ સેવા પણ આપીએ છીએ.”

રમૂજી અને રસપ્રદ કોમેન્ટ્સ કરી

આ વીડિયોને અત્યાર સુધીમાં 2.2 મિલિયનથી વધુ વ્યૂઝ અને 72 હજારથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે. વીડિયો વાયરલ થતાં ભારતીય યુઝર્સે પણ રમૂજી અને રસપ્રદ કોમેન્ટ્સ કરી હતી. એક યુઝરે લખ્યું, “આ તો યુનો રિવર્સ વસાહતીકરણ છે.” જ્યારે બીજા યુઝરે મજાકમાં કહ્યું, “હવે તો ઢોસાને પણ બ્રિટિશ પાસપોર્ટ મળી ગયો.”

લોકો આશ્ચર્યચકિત થયા

બીજી તરફ, એક સ્થાનિક યુઝરે જણાવ્યું કે આ રેસ્ટોરન્ટ યુકેના બ્રિસ્ટોલમાં આવેલી છે અને અહીંનું દક્ષિણ ભારતીય ભોજન ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ છે. ગોરા રસોઇયાઓને ભારતીય વાનગીઓ એટલી કુશળતાથી બનાવતા જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થયા હતા.

ભારતીય ભોજનની વધતી વૈશ્વિક લોકપ્રિયતા દર્શાવતો આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

જુઓ વીડિયો…

View this post on Instagram

A post shared by Pappu Dosa (@pappu_dosa)

(Credit Source: Pappu Dosa)

View this post on Instagram

A post shared by Pappu Dosa (@pappu_dosa)

(Credit Source: Pappu Dosa)

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
g clip-path="url(#clip0_868_265)">