Video : લગ્નમાં આ દોસ્તે એવી મજાક કરી કે વીડિયો થયો વાયરલ, યુઝર્સ કહ્યુ “દોસ્ત હો તો ઐસા”

સોશિયલ મીડિયા પર લગ્નનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક દુલ્હા-દુલ્હન સ્ટેજ પર બેઠેલા જોવા મળી રહ્યા છે. બાદમાં વરરાજાનો મિત્ર તેની સાથે એવી મજાક કરે છે કે વરરાજાને ના પાડવી પડે છે.

Video :  લગ્નમાં આ દોસ્તે એવી મજાક કરી કે વીડિયો થયો વાયરલ, યુઝર્સ કહ્યુ દોસ્ત હો તો ઐસા
Wedding video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 7:43 AM

Funny Video : લગ્નની સિઝન શરૂ થતા જ આ દિવસોમાં લગ્ન સંબધિત ઘણા વીડિયો ઇન્ટરનેટ પર જોવા મળી રહ્યા છે. કેટલાક એવા વીડિયો સામે આવી રહ્યા છે, જેને સોશિયલ મીડિયા(Social Media)  યુઝર્સ વારંવાર જોવાનું પસંદ કરે છે. લગ્નમાં તમે મિત્રોને મજાક કરતા જોયા હશે,પરંતુ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં મિત્રએ એવી મજાક કરી કે વરરાજાએ ના પાડવી પડી. આ વીડિયો હાલ ઈન્ટરનેટ (Internet) પર ધમાલ મચાવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, દુલ્હા-દુલ્હન(Bride-Groom)  સ્ટેજ પર બેઠા છે અને અચાનક તેનો મિત્ર વરરાજાને જોઈને ઈશારા કરી રહ્યો છે, જે બાદ વરરાજા હસી પડ્યા અને તેને ઈશારામાં ના પાડી. તમને જણાવી દઈએ કે,આ મિત્ર વરરાજા તરફ ઈશારો કરીને લગ્ન પહેલા ભાગી જવા કહી રહ્યો છે, ત્યારબાદ વરરાજાએ તેમ કરવાની ના પાડી દીધી હતી.આ રમુજી વીડિયો યુઝર્સને(Users)  ખુબ પસંદ આવી રહ્યો છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

જુઓ વીડિયો

રમુજી વીડિયોએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી

આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.યુઝર્સ આ વીડિયોને સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ પર પણ શેર કરી રહ્યા છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર Only_bhagva પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લાઈક્સ અને હજારો કોમેન્ટ(Funny Comments)  મળી ચૂકી છે.

યુઝર્સ આ રમુજી વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે,જેમાં એક યુઝરે લખ્યુ કે, મિત્રની સલાહ પ્રમાણે વરરાજાએ લગ્નમાંથી ભાગી જવુ જોઈએ, આ સિવાય અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : વકીલના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયામાં થયું વાયરલ, મેરેજ એક્ટ-બંધારણની કલમ સાથે છાપ્યુ કાર્ડ

આ પણ વાંચો : દિલ્હી મેટ્રો વિશ્વનું ચોથું સૌથી મોટું ડ્રાઇવર વિનાનું નેટવર્ક બનશે, ડ્રાઈવરલેસ મેટ્રોથી જાણો કયા 7 મોટા ફાયદા થશે

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">