AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: આ દુલ્હને તો ભારે કરી ! ગુસ્સે થયેલી દુલ્હને લગ્નમાં કંઈક એવુ કર્યુ કે મહેમાનોના હોંશ ઉડી ગયા

આજકાલ સોશિયલ મીડિયા પર લગ્નમાં ગુસ્સે થયેલી એક દુલ્હનનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.આ દુલ્હનનો ગુસ્સો જોઈને તમે પણ દંગ રહી જશો.

Video: આ દુલ્હને તો ભારે કરી ! ગુસ્સે થયેલી દુલ્હને લગ્નમાં કંઈક એવુ કર્યુ કે મહેમાનોના હોંશ ઉડી ગયા
Bride Video goes viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 2:11 PM
Share

Viral Video : લગ્નને લગતા વિડીયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. લોકો લગ્ન સંબધિત વીડિયો જોવાનું ખુબ પસંદ કરે છે. ક્યારેક દુલ્હા અને દુલ્હન(Bride) પોતાના ધમાકેદાર ડાન્સથી સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે તો ક્યારેક તેમની ક્યૂટ પળો ઈન્ટરનેટ પર ધૂમ મચાવે છે. પરંતુ આ લગ્નનો વીડિયો (Wedding Video) જરા અલગ છે. જેમાં દુલ્હન જે રીતે ગુસ્સે થઈ જાય છે તે જોઈને મહેમાનો પણ આશ્વર્ય ચકિત થઈ જાય છે.

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જયમાળા વખતે વરરાજાને મીઠાઈ ખવડાવવાની રશમ ચાલી રહી છે. આ દરમિયાન દુલ્હન વરરાજાને મીઠાઈ ખવડાવવા હાથ લાંબો કરે છે. પરંતુ વરરાજા (Groom) લાંબા સમય સુધી મીઠાઈ ખાતા નથી. તેનાથી દુલ્હન ગુસ્સામાં રસગુલ્લા ફેંકી દે છે.આ ગુસ્સે થયેલી દુલ્હનનો વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગુસ્સામાં રસગુલ્લા ફેંક્યા બાદ દુલ્હન પીછેહઠ કરે છે અને પછી ખુરશી પર બેસવાનો પ્રયાસ કરે છે. ગુસ્સે થયેલી દુલ્હનનો આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દુલ્હનનો આ અંદાજ જોઈને બધા ચોંકી જશે.

આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. જોકે, ઘણા લોકો દુલ્હનની આ હરકત પર પોકાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યારે ઘણા લોકો કહે છે કે વરરાજાએ પણ આવા નખરા ન દર્શાવવા જોઈએ. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરવામાં આવ્યો છે.સાથે યુઝરે કેપ્શનમાં લખ્યુ કે, ભગવાન આવી દુલ્હન કોઈને ન આપે…….

આ પણ વાંચો: Funny Video : રણમાં રસોઈ ! શેફનો અજીબોગરીબ કુકિંગ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

આ પણ વાંચો: National Education Day 2021 : શું તમે જાણો છો 11 નવેમ્બરને શા માટે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

Follow Us
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
g clip-path="url(#clip0_868_265)">