AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: લગ્નના ફોટોશૂટ દરમિયાન વર-કન્યા સ્ટેજ પર પડ્યા, ફની વીડિયો થયો વાયરલ

વરરાજા કન્યાને રોમેન્ટિક રીતે ગોળ ફેરવે છે, વર સંતુલન ગુમાવે છે અને જમીન પર પડી જાય છે, વીડિયો જોઈ યુઝરનું જોરદાર રીએક્શન આવે છે.

Viral Video: લગ્નના ફોટોશૂટ દરમિયાન વર-કન્યા સ્ટેજ પર પડ્યા, ફની વીડિયો થયો વાયરલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2023 | 2:54 PM
Share

New Delhi: ભારતમાં લગ્નની મોસમ ચાલુ જ રહે છે અને સોશિયલ મીડિયા લગ્નની કહાનીઓ, રીલ્સ અને લગ્નના ફોટાઓથી ભરાઈ ગયું છે જે અદભૂત લાગે છે અને અંતે સેંકડો ‘લાઇક્સ’ મેળવે છે. પરંતુ લગ્નનું ફોટોશૂટ સાવ અલગ કારણોસર વાયરલ થયું છે. ક્લિપમાં, એક કપલ તેમના લગ્નના ફોટોશૂટ માટે એકસાથે ડાન્સ કરતા જોઈ શકાય છે, જ્યારે વરરાજા અચાનક દુલ્હનના લહેંગા પર પગ આવી જાય છે, ત્યારે દુલ્હાનો પગ ફસાઈ ગયો હતો, જેના કારણે તે બન્ને ફ્લોર પર પડી જાય છે.

આ પણ વાચો: Viral Video : લગ્નના જમણવાર સમયે અચાનક શરુ થયો વરસાદ, ગામના લોકોનો જુગાડ જોઈ તમે પણ આપશો 21 તોપોની સલામી, જુઓ Video

ફોટોશૂટનો વીડિયો જયપુર પ્રી વેડિંગ્સ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા બાદ તરત જ વાયરલ થઈ ગયો હતો. ક્લિપમાં, લહેંગા પહેરેલી દુલ્હન શેરવાનીમાં સજ્જ વર સાથે ડાન્સ કરતી જોઈ શકાય છે. જ્યારે વરરાજા કન્યાને રોમેન્ટિક રીતે ફેરવે છે, ત્યારે વર સંતુલન ગુમાવે છે અને કન્યાની સાથે જમીન પર પડી જાય છે.

યે બેજતી નહીં હૈ આપ દોનો કા સબસે સુંદર પલ હૈ

શેર કરવામાં આવ્યો ત્યારથી, વીડિયોને 12 મિલિયનથી વધુ વ્યૂઝ અને 7 લાખથી વધુ લાઈક્સ અને ઘણી ટિપ્પણીઓ મળી છે. પોસ્ટ જોયા બાદ એક યુઝરે લખ્યું, “કોઈ વાંધો નહીં… મોટા મોટા શહેરોમાં… છોટી છોટી બાતે હોતી રહેતી હૈ, લેકિન ક્યૂટ જોડી. અન્ય એક યુઝરે કહ્યું કે, મારા લગ્ન 20 જાન્યુઆરી છે મારી સાથે આવુ ન થવું જોઈએ. ત્રીજાએ લખ્યું, “પહેરવેશ કી વીજે સે હુઆ…કોઈ ના મસ્ત યાદે.” ચોથાએ લખ્યું, “તમારા બંનેના જીવનની શ્રેષ્ઠ ક્ષણ. યે બેજતી નહીં હૈ આપ દોનો કા સબસે સુંદર પલ હૈ.”

જોકે સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનો ખજાનો છે અહીં ક્યારે શું વાયરલ થઈ જાય કંઈ કહી ન શકાય. લોકોને વાયરલ વીડિયોમાં ખાસ કરી ફની વીડિયો જોવા ખુબ ગમતા હોય છે. લોકો આ વીડિયો ન માત્ર જુએ જ છે પરંતુ તેમના મિત્રો સાથે પણ શેર કરે છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">