Amazing Video : ટ્રોલીમાં ટામેટાં ભરવાનો આ જુગાડ સામે સાયન્સ પણ ધુંટણીયે પડ્યું, વીડિયો જોઈ કહેશો ગજબ છે

તમે ઘણી વખત મશીનોને ટ્રકમાં સામાન લોડ કરતા જોયા હશે, પરંતુ આજે અમે તમને એક એવી વ્યક્તિ બતાવીએ છીએ જે મશીન કરતા વધુ ઝડપથી ટ્રકમાં ટામેટાં લોડ કરતા જોવા મળે છે.

Amazing Video : ટ્રોલીમાં ટામેટાં ભરવાનો આ જુગાડ સામે સાયન્સ પણ ધુંટણીયે પડ્યું, વીડિયો જોઈ કહેશો ગજબ છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2023 | 4:52 PM

Amazing Video : હાલમાં ભારતના અલગ અલગ વિસ્તારોમાં ટમેટાંની ખેતી થઈ રહી છે.હજારો ક્વિન્ટલ ટામેટાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે, જેના માટે મોટી ટ્રકોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે કોઈ આ ટ્રકોમાં ટામેટાં નાંખવા માટે મશીનનો ઉપયોગ કરે છે, તો ક્યારેક મજૂરો ટ્રકોમાં ટામેટાં ભરી દે છે. આ દિવસોમાં ટ્રોલીમાં ટામેટાં લોડ કરવાનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે,

જેમાં એક મજૂર મશીન કરતાં વધુ ઝડપે ટ્રકમાં ટામેટાં લોડ કરતો જોવા મળે છે. તેની ટેકનિક જોઈને ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ ત્રણેય ગૂંચવાય ગયા છે. ચાલો તમને એ પણ બતાવીએ કે કેવી રીતે આ વ્યક્તિએ શું કરી રહ્યો છે.

પત્નીએ કરી હતી આત્મહત્યા, હવે માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત
પ્રેમાનંદ મહારાજે જણાવ્યા ઘરના કલેશથી મુક્તિ મેળવવાના ઉપાયો
દારૂ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે બદામ ખાવાની ખોટી રીત, સદગુરુએ જણાવી સાચી રીત
જો આ 3 જગ્યાએ ઘર બનાવશો તો મુશ્કેલી ક્યારેય નહીં છોડે તમારો સાથ
સવારે ખાલી પેટ તજનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દિવાળી પર કઇ કઇ જગ્યાએ દીવા પ્રગટાવવા જોઇએ ?

આ પણ વાંચો : Viral Video: આવી મારામારી ભાગ્યે જ જોઈ હશે !, લાત મારવામાં બંને નિષ્ફળ, તો આખરે થયુ શું ? જુઓ VIDEO

ટામેટાં નાંખવાનો જુગાડ!

IPS રૂપિન શર્માએ ટ્વિટર પર કેટલાક મજૂરોનો આ વીડિયો શેર કર્યો છે અને તેને પોસ્ટ કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે- ‘ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતો લાગુ કરો અને તેને સમજાવો!’ આ વીડિયોમાં તમે જોશો કે કેટલાક મજૂરો ડોલમાં ટામેટાં ભરીને ટ્રકમાં લોડ કરતા જોવા મળે છે. તેમાંથી ટ્રક પાસે ઉભેલી એક વ્યક્તિ ટ્રકની ઉપર ટામેટાં ફેંકે છે, ટામેટાં ટ્રકમાં જાય છે અને જે ડોલ છે તે થોડે દૂર ગયા બાદ સીધી પડી જાય છે.

આ વ્યક્તિનો એંગલ અને ટાર્ગેટ એટલો સચોટ છે કે એક પણ ટામેટું નીચે પડતું નથી અને ડોલ પણ તેની જગ્યાએ આવી જાય છે. વીડિયો જોઈને લાગે છે કે કોઈ જુગાડ નથી પણ જાદુ છે.

યુઝર્સે કહ્યું- આઈન્સ્ટાઈનનું મગજ

ટ્વિટર પર ટામેટાં ફેંકતા આ વ્યક્તિનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોને અત્યાર સુધીમાં સેંકડો લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયો પર એક યુઝરે કોમેન્ટ કરી કે પાવર ઓફ આર્નોલ્ડ, બ્રેઈન ઓફ આઈન્સ્ટાઈન. એક યુઝરે લખ્યું કે આ રજનીકાંતની સ્ટાઈલ છે. તો ત્યાં અન્ય એક યુઝરે તમામ મજૂરોના વખાણ કર્યા અને લખ્યું કે તે અને અન્ય જેઓ ક્લિપમાં સખત મહેનત કરી રહ્યા છે તેઓ ખૂબ જ નમ્ર છે, ભગવાન તેમના બધાનું ભલું કરે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
g clip-path="url(#clip0_868_265)">