Funny Video : ભારતની ધમાકેદાર ડાન્સ પાર્ટીના પ્રકારો સમજો સ્ટેપ બાય સ્ટેપ, ઈન્ટરનેટ પર વાયરસ થઈ રહી છે મજેદાર ક્લિપ

Funny Video : પાર્ટી ગમે ત્યાં હોય, આપણે ભારતીયો તેનો જીવ છીએ. ભલે તે આનંદની વાત હોય, ગીતો હોય... કે સ્ટેજ પરના ડાન્સ પરફોર્મન્સની વાત હોય, આપણી સાથે કોઈ હરીફાઈ ન કરી શકે, પરંતુ આપણા ડાન્સની એક પેટર્ન હોય છે. જે કોઈપણ સરળતાથી શીખી શકે છે.

Funny Video : ભારતની ધમાકેદાર ડાન્સ પાર્ટીના પ્રકારો સમજો સ્ટેપ બાય સ્ટેપ, ઈન્ટરનેટ પર વાયરસ થઈ રહી છે મજેદાર ક્લિપ
Indian Dance Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2023 | 11:29 AM

Funny Dance video : જો જોવામાં આવે તો છેલ્લા કેટલાક વર્ષોમાં સોશિયલ મીડિયાએ આખી દુનિયા પર અદ્ભુત છાપ છોડી છે. પહેલાના જમાનામાં જ્યાં તેનો ઉપયોગ તમારા જીવનમાં ચાલી રહેલી ઘટનાઓને દૂર રહેતા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરવા માટે થતો હતો પરંતુ હવે તેના ઉપયોગનું કારણ બદલાઈ ગયું છે. હવે મોટાભાગના લોકો મનોરંજન માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયા પર જો કોઈ ફની ઘટના શેર કરવામાં આવે છે, તો તે થોડી જ વારમાં વાયરલ થઈ જાય છે. આ દિવસોમાં પણ આવો જ એક વીડિયો લોકોમાં ચર્ચામાં છે. જેને જોયા બાદ લોકો તેને જોરદાર શેર કરી રહ્યા છે.

પાર્ટી જ્યાં પણ હોય, આપણે ભારતીયો તેનો જીવ છીએ. આનંદની વાત હોય, ગીતો હોય… કે સ્ટેજ પરના આપણા ડાન્સ પરફોર્મન્સની વાત હોય કે આપણી સાથે કોઈ હરીફાઈ ન કરી શકે, પણ આપણી ડાન્સની એક પેટર્ન હોય છે. જે કોઈપણ સરળતાથી શીખી શકે છે અને અમારી જેમ તેમની ડાન્સ પાર્ટીની મજાને લૂંટી શકે છે. જો તમે પણ આવા ડાન્સ શીખવા માંગતા હોવ તો અમે તમારા માટે એક વીડિયો લાવ્યા છીએ જેમાં બતાવવામાં આવ્યું છે કે, ભારતીયોની પાર્ટી દરમિયાન ડાન્સ મૂવ્સ કઈ રીતે હોય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જુઓ રમુજી વીડિયો….

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ પાર્ટી ડાન્સના પ્રકારો બતાવી રહી છે, જ્યાં આપણે નવ વાગ્યે ડાન્સ કરીએ છીએ, પછી જેમ જેમ રાતનો સમય આગળ વધે છે આપણા ડાન્સમાં શું બદલાવ આવે છે. આ ઉપરાંત આ ક્લિપમાં એ કહેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે કે પાર્ટીની શરૂઆત અંગ્રેજી ગીતથી થાય છે અને અંતે હિન્દીમાં સમાપ્ત થાય છે.

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને વધુને વધુ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને Instagram પર thateastindian નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે.આ જ કારણ છે કે ઘણા યુઝર્સે આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી છે. એક યુઝરે કહ્યું કે, આ ડાન્સ ખરેખર ખૂબ જ ફની છે અને જે લોકો ભારતીય ડાન્સ શીખવા માગે છે તેમણે આ વીડિયો જોવો જ જોઈએ… જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, આ વીડિયો ખરેખર ફની છે અને વ્યક્તિ ટેલેન્ટેડ છે.. અલગ અલગ રીતે વીડિયોના વખાણ કર્યા.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">