Animal Viral Video : બાળકે મંકીના ઘેરામાં ફેંકી બોટલ, પછી મંકીએ કર્યું ચોંકાવનારું કામ – જુઓ Viral Video

Animal Viral Video : એક મંકીએ પોતાની બુદ્ધિમત્તાથી સોશિયલ મીડિયાની દુનિયામાં ભારે ધૂમ મચાવી દીધો છે. આ વીડિયો પ્રાણી સંગ્રહાલયનો છે, જ્યાં આ મંકી કંઈક એવું કરતો જોવા મળે છે જેને જોઈને લોકો દંગ રહી જાય છે.

Animal Viral Video : બાળકે મંકીના ઘેરામાં ફેંકી બોટલ, પછી મંકીએ કર્યું ચોંકાવનારું કામ - જુઓ Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2023 | 8:38 AM

Clever Orangutan Viral Video : તમે ઘણીવાર લોકોને કહેતા સાંભળ્યા હશે કે વાંદરાઓ આપણા પૂર્વજો હતા. તેની પુષ્ટિ થવાની બાકી છે, પરંતુ જો જોવામાં આવે તો, આ પ્રાણીની ક્રિયાઓ માનવીઓ જેવી જ છે. આવા ઘણા વીડિયો વાયરલ થયા છે, જે આ વાતની સાક્ષી પૂરે છે. ત્યારે મંકીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયો પ્રાણી સંગ્રહાલયનો છે. આમાં એક બાળક આકસ્મિક રીતે મંકીના ઘેરામાં બોટલ ફેંકી દે છે. આ પછી મંકી જે પણ કરે છે તે જોઈને લોકો દંગ રહી જાય છે.

આ પણ વાંચો : સેલ્સમેને ખૂબ જ ઝડપથી પહેરી સાડી, લોકોએ વીડિયો જોઈ કીધુ ભાઈ શું વાત છે, જુઓ Viral Video

આજનું રાશિફળ તારીખ : 22-05-2024
શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024

લોસ એન્જેલસ પ્રાણીસંગ્રહાલયમાં એક મંકીએ વિઝિટર્સના હોશ ઉડાવી દીધા છે, જ્યારે વાડામાં એક બાળક દ્વારા ફેંકવામાં આવેલી બોટલને લેવા માટે તેને માનવ જેવો જુગાડ કર્યો છે અને વિઝિટર્સને આશ્ચર્યચકિત કર્યા છે. 30 વર્ષની કાશ્વાના રાઈટ તેના એક વર્ષના પુત્ર સાથે 17 ફેબ્રુઆરીએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેવા આવી હતી. આ દરમિયાન પુત્રએ મંકીના ઘેરામાં બોટલ ફેંકી દીધી. વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે, તળાવમાં બોટલ પડતાની સાથે જ મંકી સક્રિય થઈ જાય છે. પછી બોટલ મેળવવાનો પ્રયાસ કરતી વખતે તેઓ જુગાડ કરે છે. આ દરમિયાન એક હોંશિયાર મંકી બોટલને નજીક લાવવા માટે જે કંઈ કરે છે, તે તમે વીડિયોમાં જાતે જોઈ શકો છો.

હોંશિયાર મંકીનો વીડિયો અહીં જુઓ

પ્રાણીઓ સ્માર્ટ હોય છે

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો અસલ વીડિયો અત્યાર સુધીમાં બે કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયોમાં મંકી કાર્ડબોર્ડની મદદથી બોટલને પોતાની તરફ ખેંચતો જોઈ શકાય છે પરંતુ તે પહેલાં તેણે કાર્ડબોર્ડને ફોલ્ડ કર્યું હતું, જેથી તે સરળતાથી પાણીના પ્રવાહને તેની તરફ લઈ શકે. હવે આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ટ્વિટર પર @RobertoCardel18 નામના યુઝરે વીડિયો શેર કર્યો અને લખ્યું, પ્રાણીઓ તમે વિચારો છો તેના કરતા વધુ સ્માર્ટ છે.

રાઈટે કહ્યું કે, તે સમયે જે કંઈ પણ થયું તેની તેને અપેક્ષા નહોતી. રાઈટે જણાવ્યું કે, સફળ પ્રયાસ બાદ મંકીની ખુશી જોવા જેવી હતી. તેઓને એટલો આનંદ થયો કે જાણે કંઈક અનોખી સિદ્ધિ મેળવી હોય. જેણે આ ક્ષણે જે જોયું તે તાળીઓ પાડતા પોતાને રોકી શક્યા નહીં.

Latest News Updates

આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">