વિશ્વના સૌથી પહેલા iPhoneની થઈ હરાજી, આટલા લાખમાં વેચાયો પેટીપેક ફોન

iPhone 1 unopened : હાલમાં iPhone 1ની હરાજી કરવામાં આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ આઈફોન ક્યારે બોક્સમાંથી ખોલવામાં આવ્યો ન હતો અને તેનો ઉપયોગ પણ થયો ન હતો.

વિશ્વના સૌથી પહેલા iPhoneની થઈ હરાજી, આટલા લાખમાં વેચાયો પેટીપેક ફોન
world first iPhone was auctionedImage Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2022 | 10:41 PM

આજે કોઈપણ યુવાનને પૂછો કે તમે ક્યો ફોન વધુ પસંદ કરો છો? તો તમને સૌથી વધુ જવાબ મળશે iPhone. આ આઈફોન લેવો એ મોટાભાગના લોકોનું સપનું હોય છે. લોકો તેને ખરીદવા માટે પોતાની કીડની પણ વેચી દેતા હોય છે. આઈફોનની કિંમત તેના વર્ઝન બદલાતાની સાથે સાથે બદલાઈ છે. તેના ફીચર્સ અને તેનાથી મળતા માન-સમ્માનને કારણે લોકો આ ફોન પ્રત્યે વધારે આકર્ષાય છે. તેની સાથે સાથે તેમાં નવી નવી ટેકનોલોજી પણ જોવા મળે છે. તે વ્યક્તિને વધારે એક્ટિવ અને અપડેટેટ બનાવે છે. હાલમાં વિશ્વના પહેલા iPhone અને iPadની હરાજી કરવામાં આવી. તેમાં જે કિંમતે તે વેચ્યા તે કિંમત ઘણી મોટી હતી. ચાલો જાણીએ તેની કિંમત.

આ પહેલી જનરેશનના iPhone અને iPad, RR ઓક્શનમાં હરાજી માટે મુકવામાં આવ્યા હતા. તેની હરાજી અમેરિકામાં થઈ છે. પહેલો આઈફોન 28 લાખમાં અને પહેલો iPad 20 લાખમાં વેચાયો હતો. આ iPhone અને iPad આના કરતા વધારે કિંમતમાં વેચાયા હોત પણ તેની આજ કિંમત નક્કી કરીને હરાજીમાં વેચી દેવામાં આવ્યા હતા.

વધારે કિંમતમાં વેચાઈ શક્યો હોત

પહેલો આઈફોન વર્ષ 2007માં લોન્ચ કરવામાં આવ્યો હતો. તે સમયે 4 જીબીના આઈફોનની કિંમત 499 ડોલર અને 3 જીબીના આઈફોનની કિંમત 599 ડોલર હતી. પહેલો આઈફોન 2 MPનો કેમેરો અને વિઝિયુલ વોયસમેલ કેપેબિલિટિ સાથે આવતો હતો. આઈફોન અને આઈપેડની સાથે સાથે હરાજીમાં એપલ 1નું સર્કિટ બોર્ડ પણ મુકવામાં આવ્યુ હતુ. તેને એપલના કો-ફાઉન્ડરે જાતે તૈયાર કર્યુ હતુ. આ પ્રોડક્ટસ ઘણી દુર્લભ હતી.

આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય

હરાજીમાં લાખોમાં વેચાઈ છે આવી વસ્તુઓ

વિશ્વમાં આવી અનઓપન્ડ ગેજેટ્સની હરાજી ખુબ થાય છે અને તે ગેજેટ્સ ખુબ વધારે કિંમતમાં વેચાઈ છે. આ પહેલા Ninetendoની બેસ્ટ સેલિંગ વીડિયો ગેમ Super Mario 64નું અનઓપન્ડ વર્જન 15.6 લાખમાં ડોલરમાં વેચાયુ હતુ. આ ગેમ દુનિયાની સૌથી પ્રખ્યાત અને પસંદ કરવામાં આવેલી ગેમ હતી. આઈફોન પણ ટેકનોલોજીના મામલે કઈ આવો જ છે. આઈફોન થકી જ સ્માર્ટફોનની શરુઆત થઈ હતી અને આજે આઈફોન ઘણા હાઈટેક અને બેસ્ટ ફીચર વાળા જોવા મળે છે. આ અનઓપન્ડ આઈફોન લાખોમાં વેંચાયો હોત પણ ક્યા કારણોસર તેને ઓછી કિંમતમાં વેચી દેવાયો તે જાણવા મળ્યુ નથી.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">