PAN Card : આધારકાર્ડની મદદથી હવે તાત્કાલિક બનશે પાનકાર્ડ, જાણો રીત

PAN માટે આવકવેરા વિભાગે ખૂબ સારી અને સરળ સુવિધાઓ આપી છે. જો તમારી પાસે આધાર ઉપલબ્ધ હોય તો કોઈ લાંબી કે જટિલ પ્રક્રિયાનો સામનો કરવો પડશે નહિ. તમારા આધાર નંબર દ્વારા ગણતરીના સમયમાં ઓનલાઇન  PAN  જનરેટ થઈ જશે. હાલના સમયની માંગ છે કે શક્ય તેટલા કામ કચેરીઓના ધક્કા ખાઈ કે દસ્તાવેજી લખાણપટ્ટી છોડી ડિજિટલ રીતે […]

PAN Card : આધારકાર્ડની મદદથી હવે તાત્કાલિક બનશે પાનકાર્ડ, જાણો રીત
With the help of Aadhaar card, PAN card will be created immediately
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 19, 2020 | 11:02 AM

PAN માટે આવકવેરા વિભાગે ખૂબ સારી અને સરળ સુવિધાઓ આપી છે. જો તમારી પાસે આધાર ઉપલબ્ધ હોય તો કોઈ લાંબી કે જટિલ પ્રક્રિયાનો સામનો કરવો પડશે નહિ. તમારા આધાર નંબર દ્વારા ગણતરીના સમયમાં ઓનલાઇન  PAN  જનરેટ થઈ જશે.

The emphasis is on doing most of the work digitally.

હાલના સમયની માંગ છે કે શક્ય તેટલા કામ કચેરીઓના ધક્કા ખાઈ કે દસ્તાવેજી લખાણપટ્ટી છોડી ડિજિટલ રીતે કરવામાં આવે તે જરૂરી છે. સરકાર પણ આ બાબત ઉપર ભાર મૂકી રહી છે. મોટાભગના કામ ડિજિટલ રીતે કરવા ઉપર ભાર આપવામાં આવી રહ્યો છે.

આ સુવિધા માટે તમારે ઇન્સ્ટન્ટ ઇ-પાન કાર્ડ એપ્લિકેશન ફોર્મમાં તમારો આધાર નંબર દાખલ  કરવાનો રહેશે.  E – KYC પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારા લિંક્ડ મોબાઇલ ફોન નંબર પર ઓટીપી મોકલવામાં આવશે જે એપ્લાય કરવાનો રહેશે. જે પ્રકારે  Unique Identification Authority of India (UIDAI ) આધાર જારી કરે છે,તેવી જ રીતે આવકવેરા વિભાગ પણ પાનકાર્ડ જારી કરે છે. PAN 10 અંકો digit alphanumeric હોય છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

A soft copy in PDF format will be given to the PAN card applicant in 10 minutes

પાનકાર્ડ એપ્લિકેશન કરનારને 10 મિનિટમાં PDF ફોર્મેટમાં સોફ્ટ કોપી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે E – PAN અસલ હાર્ડ કોપી નકલની જેમ જ સાચી છે. સાચવણી માટે  50 રૂપિયામાં પાનકાર્ડ રી પ્રિન્ટ ઓર્ડર આપીને લેમિનેટેડ પાનકાર્ડ પણ મેળવી શકો છો.

આધાર કાર્ડની મદદથી  પાનકાર્ડ કેવી રીતે મેળવી શકાય ?

સૌ પ્રથમ આવકવેરા વિભાગના ઇ-ફાઇલિંગ પોર્ટલની મુલાકાત લેવી Instant PAN through Aadhaar સેક્શનમાં જાઓ Quick લિંક્સ ઉપર ક્લિક કરો Get New PAN ઉપર ક્લિક કરો નવા પાનકાર્ડ માટે તમારો આધાર નંબર દાખલ કરો કેપ્ચા કોડ દાખલ કરો તમારા આધાર સાથે જોડાયેલા મોબાઇલ ફોન પર OTP મેળવો OTP દાખવ કરી વેરિફિકેશન પૂર્ણ કરો ટૂંક સમયમાં E-PAN જારી કરવામાં આવશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">