WhatsApp Tricks: વોટ્સએપ પર પણ કરી શકો છો કોલ રેકોર્ડ, બસ કરવુ પડશે આટલુ

WhatsApp ભલે તેના યૂઝર્સને કોલ રેકોર્ડનું ઓપ્શન ન આપે, પરંતુ એક ટ્રીક છે જેનાથી તમે કોલ રેકોર્ડ કરી શકો છો. આ માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવો પડશે.

WhatsApp Tricks: વોટ્સએપ પર પણ કરી શકો છો કોલ રેકોર્ડ, બસ કરવુ પડશે આટલુ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 11:56 PM

આજના સમયમાં મોટેભાગના સ્માર્ટફોન્સમાં કોલ રેકોર્ડિંગનું (Call Recording) ઓપ્શન આવે જ છે. પરંતુ લોકોએ હવે વોટ્સએપ પર કોલ કરવાનું શરૂ કરી દીધુ છે. પરંતુ પ્રાઈવસી પોલીસીને ધ્યાનમાં લઈને વોટ્સએપ પોતાની એપમાં કોલ રેકોર્ડિંગનું ફિચર નથી આપ્યુ. તેવામાં સવાલ ઉભો થાય છે કે શું વોટ્સએપ પર કોલ રેકોર્ડ કરી શકાય છે? તો તેનો જવાબ છે હા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

WhatsApp ભલે તેના યૂઝર્સને કોલ રેકોર્ડનું ઓપ્શન ન આપે, પરંતુ એક ટ્રીક છે જેનાથી તમે કોલ રેકોર્ડ કરી શકો છો. આ માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવો પડશે. આ એપ તમને કોલ રેકોર્ડ કરવાની સુવિધા આપે છે. આ એપ્સને એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને યૂઝર્સ યૂઝ કરી શકે છે. તો ચાલો જાણીએ કે કઈ રીતે તમે WhatsApp કોલને રેકોર્ડ કરી શક્શો.

1. તમારે કોલ રેકોર્ડ કરવા થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવો પડશે. 2. તમે તમારા ફોનમાં ક્યૂબ કોલ રેકોર્ડર અથવા તો અન્ય કોઈ એપ પણ ડાઉનલોડ કરી શકો છો. 3. હવે વોટ્સએપને ઓપન કરો અને તે યૂઝર્સને કોલ કરો જેનો કોલ તમે રેકોર્ડ કરવા માંગતા હોવ. 4. જો તમને એપમાં ક્યૂબ કોલ Widgets દેખાય છે તો તમારે કોલ રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે. 5. જો કોઈ કારણસર ફોનમાં એરર જોવા મળે છે તો તમારે આ એપને ફરીથી ખોલવી પડશે. 6. હવે એપ્લિકેશનના સેટિંગ્સમાં જાવ અને વોઈસ કોલમાં ફોર્સ વોઈસ પર ક્લિક કરો. 7. હવે તમારા વોટ્સએપ કોલ રેકોર્ડ થવા લાગશે.

આ પણ વાંચો – Global Youth Development Index: જાણો 181 દેશોની રેન્કિંગમાં ભારત કેટલામાં ક્રમે છે, કયો દેશ છે ટોચ પર

આ પણ વાંચો – Whatsapp વેબ અને ડેસ્કટોપ યુઝર્સ માટે આ ખાસ સુવિધાઓ ઉપલબ્ધ થવા જઈ રહી છે, હવે તમે ફોટાની સાથે આવું પણ કરી શકશો

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">