DELHI HCમાં કેન્દ્ર સરકારે કહ્યું, “Whatsapp એક વિદેશી કંપની, ભારતીય કાયદાઓને પડકારી ન શકે”

કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટને જણાવ્યું કે વોટ્સએપ વિદેશી બિઝનેસ કંપની છે. ભારતમાં તેનું કોઈ વ્યવસાયિક સ્થાન નથી અને તે પ્રમોશનના વ્યવસાયમાં વ્યસ્ત છે.

DELHI HCમાં કેન્દ્ર સરકારે  કહ્યું, Whatsapp એક વિદેશી કંપની, ભારતીય કાયદાઓને પડકારી ન શકે
WhatsApp doesnt have fundamental rights cant challenge Indian law Government
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 10:48 PM

DELHI : કેન્દ્ર સરકારે IT નિયમોને પડકારતી Whatsappની અરજીનો વિરોધ કર્યો છે અને દિલ્હી હાઇકોર્ટને તેને ફગાવી દેવા વિનંતી કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ અરજી સુનાવણી કરવા યોગ્ય નથી. કેન્દ્ર સરકારે કહ્યું કે વોટ્સએપ ભારતીય કાયદાઓની બંધારણીયતાને પડકારી શકે નહીં. કારણ કે તે એક વિદેશી કંપની છે અને તેનો ભારતમાં કોઈ વ્યવસાય નથી. કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટને જણાવ્યું કે વોટ્સએપ વિદેશી બિઝનેસ કંપની છે. ભારતમાં તેનું કોઈ વ્યવસાયિક સ્થાન નથી અને તે પ્રચાર-પ્રસારના  વ્યવસાયમાં વ્યસ્ત છે.

ફેસબુક (Facebook)ની માલિકીની વોટ્સએપે સરકારના નવા સોશિયલ મીડિયા નિયમો (new social media rules)ને દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યા છે. નવા નિયમો અંતર્ગત મેસેજિંગ સર્વિસ માટે વિવાદિત – વાંધાજનક મેસેજ કોણે શરૂ કર્યો તે શોધવું જરૂરી છે. કંપનીએ કહ્યું કે ચેટના ‘ટ્રેકિંગ’ સંબંધિત કંપનીના નિયમો યુઝર્સની ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે અને તે ‘ગેરબંધારણીય’ છે.તેમણે કહ્યું કે ચેટને ટ્રેક કરવા માટે મેસેજિંગ એપ વોટ્સએપ પર મોકલવામાં આવેલા દરેક મેસેજ પર નજર રાખવી એ તેમની ફિંગરપ્રિન્ટ રાખવાનું કહેવા સમાન જ છે. આ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને તોડશે અને લોકોના ગોપનીયતાના અધિકારને નબળો પાડશે.

26 મેથી નવા ઇન્ફર્મેશન ટેકનોલોજી નિયમ લાગુ નવા આઈટી નિયમો એટલે કે માર્ગદર્શિકા અને મધ્યવર્તી સંસ્થાઓ માટે ડિજિટલ મીડિયા આચાર સંહિતા નિયમો 2021 દ્વારા સોશિયલ મીડિયા કંપનીઓને વધુને વધુ જવાબદાર બનાવવા માટે કવાયત ચાલી રહી છે. નવા ઇન્ફર્મેશન ટેકનોલોજી નિયમો 26 મેથી અમલમાં છે અને 25 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવ્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વોટ્સએપની પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે મેસેજિંગ એપમાં ચેટને ટ્રેક કરવાનું દબાણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનું ઉલ્લંઘન કરશે અને તે વોટ્સએપનો ઉપયોગ કરનારા લાખો નાગરિકો માટે ગોપનીયતા અને વિચારની સ્વતંત્રતાને અસર કરી શકે છે.

વોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચર વોટ્સએપ ટૂંક સમયમાં જ તેના પ્લેટફોર્મ પર એક નવું ફીચર ઉમેરવાની યોજના બનાવી રહ્યું છે, જેની મદદથી યુઝર્સ એપ બંધ કર્યા પછી પણ સમગ્ર મેસેજ સાંભળી શકશે. વોટ્સએપે તાજેતરમાં વોઇસ મેસેજ સાંભળવા માટે વિવિધ પ્લે સ્પીડ સાથે એક ફીચર રજૂ કર્યું છે, જે એન્ડ્રોઇડ અને ios યુઝર્સને મળ્યું છે.

આ પણ વાંચો : એરફોર્સ કોન્ક્લેવ: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું – માનવતા અને લોકશાહીની ગરિમા માટે લડવામાં આવ્યું હતું 1971 નું યુદ્ધ

આ પણ વાંચો : સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થઈ શકે છે, કાશ્મીરમાં નાગરિકો પર હુમલા સહિત આ મુદ્દાઓ પર ચર્ચાની શક્યતા

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">