AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતમાં પ્રતિબંધ થવા જઈ રહી છે VPN સર્વિસ, જાણો શું છે તે અને કઈ રીતે કામ કરે છે?

કમિટીએ અપીલ કરી છે કે સરકાર આંતરરાષ્ટ્રીય એજન્સીઓના સહયોગથી ‘coordination mechanism’ની મદદથી ભારતમાં વીપીએનના ઉપયોગને રોકે.

ભારતમાં પ્રતિબંધ થવા જઈ રહી છે VPN સર્વિસ, જાણો શું છે તે અને કઈ રીતે કામ કરે છે?
VPN service likely to be banned in India
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 8:53 AM
Share

વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક સેવાઓ (VPN) ભારતમાં જોખમમાં મુકાઈ શકે છે કારણ કે ગૃહ મામલાઓની સંસદીય સ્થાયી સમિતી સાઈબર જોખમને ધ્યાનમાં લઈને તેના પર પ્રતિબંધ લગાવવાનું વિચારી રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે કમિટીએ જણાવ્યુ છે કે વીપીએન એપ અને ટૂલ સરળતાથી ઓનલાઈન ઉપલબ્ધ છે, જેની મદદથી સાઈબર ગુનેગારો ઓનલાઈન ગુમનામ રહે છે. જે કોઈ પણ દેશમાં ઉપલબ્ધ નથી તે પણ અને VPNમાં લોકેશન પણ બદલી શકાય છે. આ માટે તેના પર પ્રતિબંધ લગાવવાની માંગ પણ વધી રહી છે.

રિપોર્ટમાં આગળ ઉલ્લેખ છે કે સમિતિ ભારતમાં ઈન્ટરનેટ સેવા પ્રદાતાઓની મદદથી દેશમાં VPN સેવાઓને સ્થાયી રૂપથી દુર કરવાની માંગ કરે છે. સમિતિએ ગૃહ મંત્રાલયને VPNની ઓળખ કરવા અને સ્થાયી રૂપથી બ્લોક કરવા માટે કહ્યું છે. કમિટિએ અપીલ કરી છે કે સરકાર આંતરરાષ્ટ્રીય એજન્સીઓના સહયોગથી ‘coordination mechanism’ની મદદથી ભારતમાં વીપીએનના ઉપયોગને રોકે. જોકે હજી એ માહિતી સામે નથી આવી કે તેને ભારતમાં ક્યારે બેન કરવામાં આવશે.

તે કઈ રીતે કામ કરે છે

VPN તમારા સ્માર્ટફોન અથવા તો કોમ્પ્યુટરથી દૂર સ્થિત એક વીપીએન સર્વરની વચ્ચે એક ઈન્ક્રિપ્ટેડ બનાવી દે છે. આ છેડાથી તમે પબ્લિક ઈન્ટરનેટમાં દાખલ થઈ શકો છો. સરળ ભાષામાં કહીએ તો વીપીએનની મદદથી તમે આભાસી સુરંગની મદદથી મફત ઈન્ટરનેટ સુધી પહોંચી શકો છો. જ્યારે તમે વેબ સર્ફિંગ કરી રહ્યા હોવ ત્યારે તે તમારી વિઝીટ કરેલી વેબસાઈટ ઓપરેટરોને એ રીતે દેખાડે છે કે જાણે તમારુ કોમ્પ્યુટર જ વીપીએન સર્વર હોય.

કોણ કરે છે ઉપયોગ ?

આ VPNનો ઉપયોગ ઓનલાઇન બિઝનેસ કરતા વેપારી, ઓર્ગેનાઇઝેશન, સરકારી સંસ્થા, શિક્ષણ આપતી સંસ્થા અને કોર્પોરેશનમાં થાય છે. આ બધા ઉપયોગ એટલા માટે કરે છે કે તેમનો બધો ડેટા મહત્વનો હોય છે જે આ VPNથી સુરક્ષિત રાખી શકાય છે.

આ પણ વાંચો – ગુજરાતમાં 2022 માં યોજાશે 10 મી વાઇબ્રન્ટ સમિટ, રશિયાના ઉદ્યોગકારોના પ્રતિનિધિ મંડળને સીએમ રૂપાણીએ આમંત્રણ આપ્યું

આ પણ વાંચો – Sidharth Shuklaએ ગત રાત્રે કરણ કુન્દ્રા સાથે કરી હતી વાત, અભિનેતાએ જણાવ્યું કે શું કરી હતી વાતચીત, જાણો

આ પણ વાંચો – ગ્રાહકોને પડયા પર પાટુ, ટેલિકોમ કંપનીઓએ Disney+ Hotstar સબ્સક્રિપ્શનની કિંમતોમાં કર્યો વધારો, જાણો કેટલો થયો ફેરફાર

Follow Us
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
g clip-path="url(#clip0_868_265)">