AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Truecaller એ ઉમેર્યા નવા ત્રણ અતિઉપયોગી ફીચર્સ, વ્યસ્ત લોકોને ધ્યાનમાં રાખી શું ફેરફાર કરાયા, જાણો અહેવાલમાં

અજાણ્યા નંબર ઉપરથી આવતો કોલ જાણીતા વ્યક્તિનો છે કે પરેશાન કરનારનો તે જાણવામાં ટ્રુ કોલર અહમ ભૂમિકા ભજવે છે. ટ્રુ કોલર તેની સેવામાં ત્રણ નવા ફીચર ઉમેરવા જઈ રહી છે. આ ફીચર કોલિંગ એપને સરળ જ નહિ પરંતુ ઉપયોગી બનાવશે.  ટ્રુ કોલર એપ્લિકેશન કોલર આઈડી એપ્લિકેશન છે. ટ્રુ કોલર ઉપયોગ સેવાઓ જોડવા જઈ રહી છે […]

Truecaller એ ઉમેર્યા નવા ત્રણ અતિઉપયોગી ફીચર્સ,  વ્યસ્ત લોકોને ધ્યાનમાં રાખી શું ફેરફાર કરાયા, જાણો અહેવાલમાં
Ankit Modi
| Edited By: | Updated on: Oct 28, 2020 | 9:26 AM
Share

અજાણ્યા નંબર ઉપરથી આવતો કોલ જાણીતા વ્યક્તિનો છે કે પરેશાન કરનારનો તે જાણવામાં ટ્રુ કોલર અહમ ભૂમિકા ભજવે છે. ટ્રુ કોલર તેની સેવામાં ત્રણ નવા ફીચર ઉમેરવા જઈ રહી છે. આ ફીચર કોલિંગ એપને સરળ જ નહિ પરંતુ ઉપયોગી બનાવશે.  ટ્રુ કોલર એપ્લિકેશન કોલર આઈડી એપ્લિકેશન છે. ટ્રુ કોલર ઉપયોગ સેવાઓ જોડવા જઈ રહી છે આ સુવિધાઓથી યુઝર્સને ઘણો લાભ થવાની આશા સેવાઈ રહી છે.

ટ્રુ કોલર એપ દ્વારા ઉમેરનાર ત્રણ ફીચર આ મુજબ છે.   ૧, Call Reason ૨, Schedule SMS ૩, SMS Translate

Call Reason આ સુવિધાની સહાયથી વપરાશકર્તાઓ કોલિંગ કરવા માટેનું કારણ અગાઉથી સેટ કરી શકશે. આ ફીચર રીસીવરને સ્પેશિયલ ફીલ કરાવશે  કોલ  પ્રાપ્ત કરનાર વપરાશકર્તાને કોલ પ્રાપ્ત થતાં પહેલાં તેનું કારણ જાણવા મળશે ફિચરનો ઉપયોગ  વ્યક્તિગત, વ્યવસાય અથવા તો રહેવાસી ક્ષેત્ર સંબંધિત  કરવામાં આવી શકે છે. આ સુવિધાની મદદથી નોટ  પણ મોકલી શકાય છે.

Schedule SMS આ સુવિધાની સહાયથી યુઝર્સ  ઇવેન્ટ, મીટિંગ અને  રીમાઇન્ડર સહિતના કારણોને સુનિશ્ચિત કરી શકશે. સુવિધાનો ઉપયોગ કરવા માટે વપરાશકર્તાએ સંદેશ મોકલતી વખતે તારીખ અને સમય પણ સેટ કરવો આવશ્યક છે. અગાઉથી દર્જ સમયે મેસેજ આપોઆપ સેન્ડ થઇ જશે.

SMS Translate આ સુવિધાની સહાયથી કોઈપણ અન્ય ભાષામાં પ્રાપ્ત થયેલા સંદેશાઓ ભાષાંતર કરી શકાય છે. આ સુવિધા આઠ ભારતીય ભાષાઓ સહિત 59 ભાષાઓને સમર્થન આપે છે. આ સુવિધા તે લોકો માટે મોટી મદદ કરશે જે અંગ્રેજીમાં સંદેશા મેળવતા રહે છે પરંતુ તે સંદેશાઓ વાંચી શકતા નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">