Whatsapp પર બદલી જશે ચેટિંગનો અંદાજ, આવી રહ્યા છે આ નવા ફીચર

લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટસએપ (WHATSAPP) તેના પ્લેટફોર્મ પર ગ્રાહકોને નવી-નવી સુવિધાઓ આપતા રહે છે.

Whatsapp પર બદલી જશે ચેટિંગનો અંદાજ, આવી રહ્યા છે આ નવા ફીચર
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 25, 2021 | 6:52 PM

લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટસએપ (WHATSAPP) તેના પ્લેટફોર્મ પર ગ્રાહકોને નવી-નવી સુવિધાઓ આપતા રહે છે. છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહ્યું છે કે, રીડ લેટર (READ LATER) અને મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ (MULTI DEVICE SUPPORT) ફીચર WHATSAPP પર જલ્દી જ આવશે. પરંતુ હાલમાં જ WHATSAPP પર સ્ટીકર શોર્ટકટ (STICKER SHORTCUT) નામના એક નવા ફીચર પર કામ કરી રહ્યા છે.

શું છે નવા સ્ટીકર શોર્ટકટ ફીચર સ્ટીકરો દ્વારા યુઝર્સઓ તેમના શબ્દો સારી રીતે કહી શકે છે સાથે જ સ્ટીકરથી તેમની લાગણીઓને વ્યક્ત કરી શકે છે. નવી સુવિધાનું કામ તમારા માટે યોગ્ય સ્ટીકર શોધવાનું સરળ બનાવવાનું છે. આ ફીચર તમારા ચેટ બારમાં દેખાશે. જ્યારે પણ તમે ઇમોજી અથવા વિશેષ શબ્દ લખો છો, ત્યારે ચેટ બારમાં વિવિધ પ્રકારનાં આઇકોન દેખાશે. આનો અર્થ એ કે તે શબ્દ અથવા ઇમોજી સાથે જોડાયેલ સ્ટીકર પણ ઉપલબ્ધ છે.

જો તમને તે સ્ટીકર જોવું હોય તો તમારે કીબોર્ડ આયકન પર ટેપ કરવું પડશે. જેનાથી સ્ટીકરને જોવા મળશે. અહીંથી તમે તેનો ઉપયોગ પણ કરી શકશો. એટલે કે, સ્ટીકર ફીચર પર જઈને શબ્દ ટાઈપ કરવાથી શોધવાની મહેનત બચી જાય છે. રિપોર્ટ અનુસાર હાલમાં આ ફીચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જે થોડા દીવસ બાદ બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ થશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

નવું એનિમેટેડ સ્ટીકર પેક સ્ટીકર શોર્ટકટ ફીચર પર કામ કરવા સિવાય વોટસએપ તેની એન્ડ્રોઇડ અને iOS એપ્લિકેશન્સ માટે એક નવું એનિમેટેડ સ્ટીકર પેક બહાર પાડ્યું છે. નવા પેકનું નામ Sumikkogurashi છે. જેની સાઈઝ ક2.4MB છે. WHATSAPP વેબ યુઝર્સ પણ આ પેકનો ઉપયોગ કરી શકશે. આ પેકનો ઉપયોગ કરવા માટે યુઝર્સએ તેને સ્ટીકર સ્ટોરથી ડાઉનલોડ કરવું પડશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">