AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp Tips: આ ટ્રિકથી વાંચો વોટ્સએપના ડિલીટ કરેલા મેસેજ, ફોલો કરો આ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

વોટ્સએપ સમય-સમય પર જરૂરિયાત મુજબ અપડેટ રજૂ કરતું રહે છે. આ અપડેટ્સમાં WhatsAppમાં ઘણા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. અહીં અમે તમને એવા જ એક ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમે ડિલીટ થયેલા તમામ મેસેજ સરળતાથી વાંચી શકશો.

WhatsApp Tips: આ ટ્રિકથી વાંચો વોટ્સએપના ડિલીટ કરેલા મેસેજ, ફોલો કરો આ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
WhatsApp
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2023 | 8:57 AM
Share

એન્ડ્રોઈડ હોય કે આઈફોન, વોટ્સએપ તમામમાં ઉપલબ્ધ હશે. ક્યારેક એવું પણ બને છે કે તમે મેસેજ વાંચો છો. તે પહેલા, સંદેશ મોકલનારએ તેને ડીલિટ કરી નાખ્યો હોય છે. જો તમારી સાથે પણ આવું થયું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે અહીં અમે તમને WhatsApp પર ડિલીટ ન કરેલા મેસેજને કેવી રીતે વાંચવા તે અંગેના સરળ સ્ટેપ્સ જણાવી રહ્યા છીએ.

આ પણ વાંચો: Petrol-Diesel Price Today : તમારા વાહનના ઇંધણની લેટેસ્ટ કિંમતની યાદી જાહેર કરાઈ, જાણો 5 જૂન માટે તમારા શહેરમાં પેટ્રોલ – ડીઝલની કિંમત શું છે?

WhatsAppના ગજબ ફીચર

વોટ્સએપ સમય-સમય પર જરૂરિયાત મુજબ અપડેટ રજૂ કરતું રહે છે. આ અપડેટ્સમાં WhatsAppમાં ઘણા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. અહીં અમે તમને એવા જ એક ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમે ડિલીટ થયેલા તમામ મેસેજ સરળતાથી વાંચી શકશો. આ માટે, તમારે થોડા ટેબ પર ક્લિક કરવું પડશે.

WhatsApp ના ડિલીટ કરેલા મેસેજ કેવી રીતે વાંચવા

  • સૌથી પહેલા સ્માર્ટફોનના Settings ઓપ્શન પર ક્લિક કરો.
  • અહીં નોટિફિકેશન ઓપ્શન પર ક્લિક કરો.
  • આ પછી તમને એડવાન્સ સેટિંગનો વિકલ્પ મળશે, તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, એક નવું પેજ દેખાશે, જેમાં તમને નોટિફિકેશન હિસ્ટ્રી મળશે. તેના પર ક્લિક કરો.

આ પછી નોટિફિકેશન હિસ્ટ્રી ચાલુ હોવી જોઈએ. જો તે પહેલાથી જ ચાલુ છે, તો નીચે સ્ક્રોલ કરો અને WhatsApp વિકલ્પ પર ક્લિક કરો અને તમારી પાસે Whatsappમાં ડિલીટ થયેલા મેસેજ હશે. આપને જણાવી દઈએ કે વોટ્સએપ પર તમને આવા બીજા ઘણા મજેદાર ફીચર્સ મળશે. જેનો ઉપયોગ કરીને તમે તમારા સ્માર્ટફોનથી સ્માર્ટ બની જશો.

આ ઉપરાંત ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsAppએ નવું ગ્લોબલ ‘સિક્યોરિટી સેન્ટર’ પેજ લૉન્ચ કર્યું છે, જે વપરાશકર્તાઓને સ્પેમર્સ અને કોઈપણ અનિચ્છનીય સંપર્કોથી પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું તે વિશે વધુ જાણવા માટે વન-સ્ટોપ વિન્ડો તરીકે કાર્ય કરશે. આ પેજ કુલ 11 ભાષાઓમાં આવે છે. જણાવી દઈએ કે તે પ્રાઈવસીના સ્તરો વિશે માહિતી આપશે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">