AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Instagram રીલ્સ બનાવવાનું ભૂત પડશે ભારે! આ સ્થળે બનાવી રીલ તો ખાવી પડી શકે છે જેલની હવા

રીલ બનાવતી વખતે ઘણી વખત એવા અકસ્માતો થાય છે. જેમાં રીલ બનાવનારનું મોત થાય છે. આને ધ્યાનમાં રાખીને સરકારે સંવેદનશીલ સ્થળે રીલ બનાવનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.

Instagram રીલ્સ બનાવવાનું ભૂત પડશે ભારે! આ સ્થળે બનાવી રીલ તો ખાવી પડી શકે છે જેલની હવા
Instagram reels
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2023 | 6:12 PM
Share

ઈન્સ્ટાગ્રામ (Instagram) પર રીલ બનાવીને ફેમસ થવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. ઘણા લોકો રીલ બનાવવાની ચક્કરમાં અન્ય લોકોના જીવની સાથે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. રીલ બનાવતી વખતે ઘણી વખત એવા અકસ્માતો થાય છે. જેમાં રીલ બનાવનારનું મોત થાય છે. આને ધ્યાનમાં રાખીને સરકારે રીલ બનાવનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: Breaking News : Indonesia Open 2023માં ભારતીય જોડી એ રચ્યો ઈતિહાસ, સાત્વિક અને ચિરાગ બન્યા Super 1000 title ચેમ્પિયન, જુઓ Video

જો તમારામાં પણ રીલ બનાવવાનું ભૂત હોય તો તમારે સાવધાન રહેવું જોઈએ. કારણ કે જો ભૂલથી તમે રીલ બનાવતી વખતે કોઈ કાયદો તોડ્યો હોય તો તમારે જેલ જવું પડી શકે છે. આ સાથે ભારે દંડ પણ ભરવો પડી શકે છે. ચાલો જાણીએ કે ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવા પર ક્યાં કાયદાનો ભંગ થઈ શકે છે.

રેલવે ટ્રેક પર રીલ બનાવવી એ ગુનો છે

ઘણી વખત જોવામાં આવ્યું છે કે ઇન્સ્ટા યુઝર્સ રેલવે ટ્રેક પર સ્ટંટ કરતા રીલ બનાવે છે. આ પ્રકારના સ્ટંટ ખૂબ જોખમી હોય છે. આમાં, તમે તમારા પોતાના જીવનની સાથે, તમે હજારો લોકોના જીવનને જોખમમાં મુકો છો. એટલા માટે રેલવે ટ્રેક પર ક્યારેય સ્ટંટ ન કરવા જોઈએ. ઉપરાંત, અન્ય પ્રકારની રીલ બનાવવી જોઈએ નહીં.

હાઈ સ્પીડ બાઇક અને કાર સ્ટંટ

જો તમે રસ્તા પર હાઇ સ્પીડ બાઇક અને કાર સ્ટંટ કરતી વખતે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવો છો, તો તમારું ચલણ કાપી શકાય છે. તેમજ જો તમે રીલ બનાવતી વખતે પોલીસ સાથે ગેરવર્તણૂક કરશો તો તમારે જેલમાં જવું પડી શકે છે.

સંવેદનશીલ વિસ્તારમાં રીલ બનાવવો ગુનો

દેશમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં સરકાર અને સુરક્ષા તંત્ર વીડિયો બનાવવા પર પ્રતિબંધ લગાવે છે. જો તમે આ જગ્યાઓ પર ઈન્સ્ટાગ્રામ રીલ કરો છો, તો તમને આકરી સજા થઈ શકે છે. આ સાથે, તમારા આ સ્થળોની મુલાકાત પર ફરીથી પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">