AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FASTag Recharge: ફાસ્ટેગ કેવી રીતે રિચાર્જ કરવું અને રિફંડ કેવી રીતે મેળવવું? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

કેટલાક લોકોને ખબર નથી હોતી કે FASTag કેવી રીતે રિચાર્જ કરવું અને રિફંડ કેવી રીતે મેળવવું. અહીં અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે FASTag રિચાર્જ કરી શકો છો અને તેનું રિફંડ મેળવી શકો છો.

FASTag Recharge: ફાસ્ટેગ કેવી રીતે રિચાર્જ કરવું અને રિફંડ કેવી રીતે મેળવવું? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
FASTag Recharge
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 10:32 AM
Share

ઉનાળાની રજાઓ પૂરી થઈ ગઈ છે, ઘણા લોકો તેમના અંગત વાહન સાથે પ્રવાસે જવાનું આયોજન કરતા હશે. પરંતુ તે પહેલા ચેક કરો કે તમારા ફાસ્ટેગમાં બેલેન્સ છે કે નહીં. ઓછા બેલેન્સવાળા અથવા બેલેન્સ વગરના ટેગ FASTag વગરના વાહનોની બરાબર છે. જેના કારણે તમારે ટોલ પ્લાઝા પર બમણો ટેક્સ ચૂકવવો પડી શકે છે. FASTag એ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન ચિપ છે જે ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરતા તમામ લોકો માટે ફરજિયાત બનાવવામાં આવી છે.

આ પણ વાંચો: Veer Savarkar Biopic: રણદીપ હુડ્ડાએ 4 મહિના સુધી માત્ર 1 ખજૂર અને 1 ગ્લાસ દૂધ પીને 26 કિલો વજન ઘટાડ્યું, Transformation જોઈને તમે હેરાન થઈ જશો

કોઈ કાર અથવા વાહન FASTag સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગને પાર કરે છે, ત્યારે ટોલની રકમ લિંક કરેલ બેંક ખાતા અથવા પ્રીપેડ વોલેટમાંથી આપમેળે કપાઈ જાય છે. જેમાં તમારે ટોલ પ્લાઝા પર કેસ આપવાની જરૂર રહેતી નથી. કેટલાક લોકોને ખબર નથી હોતી કે FASTag કેવી રીતે રિચાર્જ કરવું અને રિફંડ કેવી રીતે મેળવવું. અહીં અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે FASTag રિચાર્જ કરી શકો છો અને તેનું રિફંડ મેળવી શકો છો.

ફાસ્ટેગ એકાઉન્ટ કેવી રીતે રિચાર્જ કરવું?

તમે તમારું FASTag એકાઉન્ટ ઓનલાઈન અથવા ઓફલાઈન રિચાર્જ કરી શકો છો. આ માટે, કાં તો તમે તમારી બેંકની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અથવા સીધા રિચાર્જ માટે તમારી બેંકની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જો તમે ઇચ્છો તો, તમે તમારા FASTag એકાઉન્ટને રિચાર્જ કરવા માટે Gpay, PhonePe અથવા Paytm જેવી ડિજિટલ પેમેન્ટ એપનો ઉપયોગ કરી શકો છો. Paytm દ્વારા તમારા ફાસ્ટેગને રિચાર્જ કરવા માટે આ પ્રક્રિયાને અનુસરો.

  • આ માટે સૌથી પહેલા તમારી Paytm એપ ઓપન કરો.
  • અહીં તમને ફાસ્ટેગ રિચાર્જનો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.
  • તમારી ફાસ્ટેગ ઇશ્યુ કરનાર બેંક પસંદ કરો.
  • આ પછી તમારો વાહન નંબર / વાહન નોંધણી નંબર ભરો.
  • હવે proceed પર ક્લિક કરો અને તમારું રિચાર્જ પૂર્ણ કરવા માટે એન્ટર કરો.

ખોટા FASTag ટ્રાન્જેક્શનના રિફંડ માટે કેવી રીતે એપ્લાય કરવું

FASTag મેનેજમેન્ટ સિસ્ટમ આપમેળે ભૂલભરેલા FASTag વ્યવહારોને શોધી કાઢે છે અને 3-7 દિવસમાં રિફંડ જનરેટ કરે છે. જો તમને રિફંડ મળ્યું નથી, તો કસ્ટમર કેર નંબરનો સંપર્ક કરો જેણે તમને FASTag ઈશ્યુ કર્યું છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">