AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kundli GPT AI : હવે AI ચેટબોટ પરથી મળશે કુંડળી સંબંધિત માહિતી, જાણી શકાશે ભવિષ્ય !

Kundli GPT AI: AIના રૂપમાં દુનિયામાં ધૂમ મચાવનાર Chat GPT હવે જ્યોતિષના ક્ષેત્રમાં પણ પોતાનો હાથ અજમાવી રહી છે.કોઈપણ જ્યોતિષની જેમ, AI તમારા દરેક પ્રશ્નનો જવાબ આપશે

Kundli GPT AI : હવે AI ચેટબોટ પરથી મળશે કુંડળી સંબંધિત માહિતી, જાણી શકાશે ભવિષ્ય !
Kundli GPT AI
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2023 | 8:38 PM
Share

કોઇ પોતાનું ભવિષ્ય જાણવા માંગે તો તે તરત કોઇ જ્યોતિષ પાસે જાય છે અને પોતાની કુંડળી બતાવે અને જ્યોતિષ પાસે જીવનને લગતી સમસ્યાનું સમાધાન માંગે છે, પરંતુ ઘણી વખત લોકો જ્યોતિષ પાસે જઇ શકતા નથી, તો એવી લોકો માટે આધુનિકતા અને ટેક્નોલોજીની મદદથી આપણી કુંડળી જાણવી વધુ સરળ બની ગઈ છે. હવે આધુનિક રીતે તમે તમારૂ ભવિષ્ય જાણી શકો છો.

આ પણ વાંચો : Artificial Intelligence: જો તમે આ 5 વસ્તુઓ શીખો તો AI તમારી નોકરી નહીં ખાય, તમારો પગાર વધશે

AIના રૂપમાં દુનિયામાં ધૂમ મચાવનાર Chat GPT હવે જ્યોતિષના ક્ષેત્રમાં પણ પોતાનો હાથ અજમાવી રહી છે. કોઈપણ જ્યોતિષની જેમ, AI તમારા દરેક પ્રશ્નનો જવાબ આપશે તમને તમારા ભવિષ્ય વિશે બધું જ કહેશે. અભ્યાસથી લઈને કારકિર્દી સુધી અને કુટુંબથી લઈને લગ્ન સુધી, હવે તમે AI દ્વારા વિગતવાર બધું શોધી શકો છો.

KundliGPT શું છે?

હકીકતમાં, કંપનીએ AI-સંચાલિત વૈદિક જ્યોતિષી ચેટબોટ KundliGPT બનાવ્યું છે જે તમારા જન્મના ચાર્ટની ગણતરી કરશે.

સૌ પ્રથમ, તમારે ચેટબોટ પર તમારી વિગતો દાખલ કરવી પડશે. પછી આ ચેટબોટ તમારા જીવન સાથે જોડાયેલા તમામ પ્રશ્નોના જવાબ આપશે.KundliGPT ટેક્નોલોજી અને વૈદિક જ્ઞાનને જોડીને તમારી વિગતોની ગણતરી કરશે અને પછી તમારું ભવિષ્ય જણાવશે.ખાસ વાત એ છે કે KundliGPT જ્યોતિષની જેમ જ ગ્રહોની સ્થિતિ (ગ્રહોની શાંતિ માટેના ઉપાય) અને કુંડળીમાં તેમની સ્થિતિનું પણ મૂલ્યાંકન કરે છે.

ત્યાર બાદ વૈદિક જ્ઞાન અનુસાર કયા ગ્રહની દશાની અસરની ગણતરી કરીને પરિણામ આપે છે.

KundliGPT નો ઉપયોગ કેવી રીતે કરવો?

interesting facts about kundli gpt chatbot

Google પર KundliGPT.com વેબસાઇટ પર જાઓ અને તેને ખોલો. પછી ભાષા પસંદ કરો અને ‘Get Started’ પર ક્લિક કરો. આ પછી તમારી વિગતો દાખલ કરો. તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ સંબંધિત સાચી માહિતી ભરો.

જો તમને તમારું જન્મ સ્થળ ખબર નથી, તો તમે તેમાં આપેલા નકશાના વિકલ્પમાંથી જન્મ સ્થળની વિગતો પણ ભરી શકો છો.

તમારી બધી માહિતી ભર્યા પછી, ‘જનરેટ કુંડલી’ના વિકલ્પ પર ક્લિક કરો. તમારો ચાર્ટ તમારી સામે દેખાશે. તમારી સામે જન્માક્ષર ખુલતાની સાથે જ નીચે ચેટબોટ પણ ખુલશે. તમે આ ચેટબોટ પર જીવન સંબંધિત પ્રશ્નો પૂછી શકો છો.

Follow Us
કોલેજમાં ક્લાર્કની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ, યુવરાજસિંહનો મોટો દાવો
કોલેજમાં ક્લાર્કની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ, યુવરાજસિંહનો મોટો દાવો
અમદાવાદનું ચંડોળા તળાવ બનશે નવું નજરાણું: કાંકરિયા જેવો થશે વિકાસ
અમદાવાદનું ચંડોળા તળાવ બનશે નવું નજરાણું: કાંકરિયા જેવો થશે વિકાસ
વડોદરા: હીટ સ્ટ્રોકના વધતા કેસ વચ્ચે હોસ્પિટલોમા ખાસ એરકૂલ્ડ વોર્ડ શરૂ
વડોદરા: હીટ સ્ટ્રોકના વધતા કેસ વચ્ચે હોસ્પિટલોમા ખાસ એરકૂલ્ડ વોર્ડ શરૂ
મહેસાણા: પશુ દવાખાનામાં એક્સપાયરી દવાઓનો વિવાદ, સામસામે આક્ષેપબાજી
મહેસાણા: પશુ દવાખાનામાં એક્સપાયરી દવાઓનો વિવાદ, સામસામે આક્ષેપબાજી
રાજકોટ-ભાયાવદર કોલેજમાં જુનિયર ક્લાર્ક ભરતીમાં ગેરરીતિના આક્ષેપ
રાજકોટ-ભાયાવદર કોલેજમાં જુનિયર ક્લાર્ક ભરતીમાં ગેરરીતિના આક્ષેપ
સુરતમાં મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ
સુરતમાં મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ
નિયમિત કસરતની દિનચર્યા જાળવો, તમારી સુખાકારીમાં વધારો થશે
નિયમિત કસરતની દિનચર્યા જાળવો, તમારી સુખાકારીમાં વધારો થશે
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
g clip-path="url(#clip0_868_265)">