Facebook Trick: ફેસબુક પર જૂની પોસ્ટને એકસાથે ડિલીટ કરવી એકદમ સરળ, અપનાવો આ ટ્રિક

|

Dec 26, 2021 | 9:55 AM

ફેસબુક પર એક એવું ફીચર છે કે તમે તમારી જૂની પોસ્ટને એકસાથે ડિલીટ કરી શકો છો. જો કે બધાને તેના વિશે જાણકારી નથી. અમે તમને જણાવીશું એવી ટ્રિક જેનાથી તમે એકસાથે જૂની પોસ્ટ ડિલીટ કરી શકશો.

Facebook Trick: ફેસબુક પર જૂની પોસ્ટને એકસાથે ડિલીટ કરવી એકદમ સરળ, અપનાવો આ ટ્રિક
Facebook (Symbolic Image)

Follow us on

ફેસબુક (Facebook)એ વિશ્વનું સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ છે. તેના પર લોકો તેમના વિચારો, તેમના ફોટા, તેમની વાર્તા, જીવન અને કરિયર સાથે જોડાયેલી વસ્તુઓ શેર કરતા રહે છે. ઘણી વખત લોકો જુદા જુદા કારણોસર તે પોસ્ટ્સને દૂર કરવા માગે છે, પરંતુ વાસ્તવિક સમસ્યા દરેક પોસ્ટને પસંદ કરવાની છે. જેમાં ઘણો સમય વેડફાય છે, પરંતુ ફેસબુકમાં એક એવું ફીચર છે કે તમે તમારી જૂની પોસ્ટને એક સાથે ડિલીટ કરી શકો છો. જોકે દરેક લોકો તેના વિશે જાણતા નથી.

આ છે ટુલ

મેનેજ એક્ટિવિટી (Manage Activity) નામનું એક ટૂલ ફેસબુકમાં ઉપલબ્ધ છે, જે યુઝર્સને તેમની જૂની પોસ્ટ એક સાથે સબમિટ કરવા અને ડિલીટ કરવામાં મદદ કરે છે. અહીં એ પણ જણાવી દઈએ કે એકવાર પોસ્ટ ડિલીટ થઈ જાય તો તે 30 દિવસ સુધી આર્કાઈવમાં રહે છે. આ સમયગાળા સુધી તમે તેને ફરીથી મેળવી શકો છો, પરંતુ 30 દિવસ પછી તમને આ ફાઇલ મળશે નહીં.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

આ રીતે કરો ઉપયોગ

આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

સૌથી પહેલા એક્ટિવિટી લોગ (Activity Log Section) સેક્શન પર જાઓ. અહીં ઘણા વિકલ્પો દેખાશે. જેમ કે તમે શું સર્ચ કર્યું, કઈ પોસ્ટ કરી અને શું જોયું.
જૂની પોસ્ટ ડિલીટ કરવા માટે ફિલ્ટર (Filter)ના ઓપ્શન પર એક્ટિવિટી લોગ (Activity Log) વિકલ્પ પસંદ કરો.
જો તમારે એક વર્ષની પોસ્ટને દૂર કરવા માગો છો, તો તમારી પાસે તમારી સામે વર્ષ પસંદ કરવાનો વિકલ્પ પણ હશે. હવે ફિલ્ટર એક્ટિવિટી હશે.
અહીં પોસ્ટની જમણી બાજુએ ત્રણ બિંદુઓ હશે.
આ બિંદુઓ પર ક્લિક કરવાથી, તમે પોસ્ટને હાઈડ (Hide Post) કરવા, તેને આર્કાઇવ (Archive) કરો અથવા તેને ટ્રેશ (Trash) કરવાનો ઓપ્શન જોવા મળશે.
તમે જે કરવા ઈચ્છો છો તેના પર ક્લિક કરો.
તમે તમારી બધી પોસ્ટને એકસાથે પસંદ કરીને કાઢી પણ શકો છો.

 

આ પણ વાંચો: Vaccination of Children: 15 વર્ષથી વધુ ઉંમરના બાળકોને રસી મળશે પરંતુ તેનાથી નાની ઉંમરના બાળકોને કોરોના-ઓમિક્રોનનું જોખમ કેટલું ?

આ પણ વાંચો:Viral: બળદનો શિકાર કરવામાં સિંહણોને વળી ગયો પરસેવો ! ઘટના CCTV માં થઈ કેદ

Next Article