Googleએ રીમૂવ કરી ડેટા ચોરી કરનારી 200 એપ્લીકેશન, ક્યાંક તમારા ફોનમાં તો નથીને આ એપ્લીકેશન?
ગૂગલે તાજેત્તરમાં જ તેમના પ્લેસ્ટોરમાંથી 200 એપ્લીકેશનને રીમૂવ કરી દીધી છે. આ એપ્લીકેશન એન્ડ્રોઈડ વપરાશકર્તા માટે ખતરનાક હતી. કારણ કે તેમાં SimBad નામનું એક એડવેર આવી ગયુ હતું. આ એપ્લીકેશનને 15 કરોડથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. આ એપ્લીકેશનનો ઉપયોગ ફિશિંગ અને તમારા સ્માર્ટફોન વિશેની માહિતીનો ઉપયોગ અન્ય એપ્લિકેશનો આપવા માટે થઈ શકે છે. […]

ગૂગલે તાજેત્તરમાં જ તેમના પ્લેસ્ટોરમાંથી 200 એપ્લીકેશનને રીમૂવ કરી દીધી છે. આ એપ્લીકેશન એન્ડ્રોઈડ વપરાશકર્તા માટે ખતરનાક હતી.
કારણ કે તેમાં SimBad નામનું એક એડવેર આવી ગયુ હતું. આ એપ્લીકેશનને 15 કરોડથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. આ એપ્લીકેશનનો ઉપયોગ ફિશિંગ અને તમારા સ્માર્ટફોન વિશેની માહિતીનો ઉપયોગ અન્ય એપ્લિકેશનો આપવા માટે થઈ શકે છે.
પણ ગૂગલે તેને પ્લેસ્ટોરથી રીમૂવ કરી દીધી છે. વપરાશકર્તાને તપાસ કરી લેવી જોઈએ કે આ એપ્લીકેશન તેમના ફોનમાં ના હોય. ગૂગલે આ પગલું એન્ડ્રોઈડ વપરાશકર્તા માટે એક ચેતવણી છે. જેનો અજાણ્યા લોકો દ્વારા ડેટા ચોરી થઈ શકે છે.
આ એપ્લીકેશનની વાત કરીએ તો તેમાં ગેમિંગ, ફોટો-એડિટીંગની એપ્લીકેશન સામેલ છે. જેને તમે તમારા ફોનમાં જરૂર રાખી હશે. જાણો એવી એપ્લીકેશન વિશે જેને ગૂગલે તેના પ્લે સ્ટોરમાંથી રીમૂવ કરી છે.
ફોન ફાઉન્ડર, ડુયઅલ સ્ક્રીન બ્રાઉઝર, ફેસ બ્યૂટી મેકઅપ, ડિલીટેડ ફાઈલ્સ રીકવરી, મોદી ફોટો ફ્રેમ, એન્ટી થેફ્ટ એન્ડ ફુલ બેટરી અલાર્મ, વોયસ રીડિંગ ફોર SMS,વોટસએપ એન્ડ ટેક્સ્ટ SMS, મૂવ એપ ટૂ SD કાર્ડ, લાઈવ ટ્રાન્સલેટર, ફલેશ અલર્ટ, ફુટબોલ રિજલ્ટ એન્ડ સ્ટેટસ એનાલાઈજર, DSLR કેમેરા બ્લર, એન્ટી સ્પામ કોલ્સ, પ્રોફેશનલ રેકોર્ડર
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]