ફરિયાદો મળ્યા બાદ Google એ નવેમ્બર દરમિયાન ભારતમાં 61,114 કન્ટેન્ટ હટાવ્યા: રિપોર્ટ

ટેક જાયન્ટ ગૂગલને નવેમ્બરમાં વપરાશકર્તાઓ તરફથી 26,087 ફરિયાદો મળી હતી, જેના આધારે 61,114 સામગ્રી દૂર કરવામાં આવી હતી. કંપનીએ શુક્રવારે જાહેર કરેલા તેના રિપોર્ટમાં આ માહિતી આપી હતી.

ફરિયાદો મળ્યા બાદ Google એ નવેમ્બર દરમિયાન ભારતમાં 61,114 કન્ટેન્ટ હટાવ્યા: રિપોર્ટ
Google (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 11:30 AM

ગૂગલ(Google)ને નવેમ્બરમાં યૂઝર્સ તરફથી 26,087 ફરિયાદો મળી હતી, જેના આધારે 61,114 સામગ્રીઓ હટાવવામાં આવી હતી. કંપનીએ શુક્રવારે જાહેર કરેલા તેના માસિક પારદર્શિતા રિપોર્ટમાં આ માહિતી આપી હતી. યુઝરની ફરિયાદો ઉપરાંત, ગૂગલે નવેમ્બર 2021માં ઓટોમેટિક આઇડેન્ટિફિકેશનના આધારે 3,75,468 કન્ટેન્ટ દૂર કર્યા હતા.

ટેક જાયન્ટ ગૂગલ (Google) ને નવેમ્બરમાં વપરાશકર્તાઓ તરફથી 26,087 ફરિયાદો મળી હતી, જેના આધારે 61,114 સામગ્રી દૂર કરવામાં આવી હતી. ગૂગલે નવેમ્બર 2021માં ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન (Automatic identification)ના આધારે 3,75,468 કન્ટેન્ટ (Content) દૂર કર્યા હતા. કંપનીએ કહ્યું કે તેને નવેમ્બરમાં ભારતમાં સ્થિત વ્યક્તિગત વપરાશકર્તાઓ તરફથી 24,569 ફરિયાદો મળી છે.

આ ફરિયાદોના આધારે, કંપનીએ તેના પ્લેટફોર્મ પરથી 48,594 સામગ્રી અને 3,84,509 પોતાની જાતે દૂર કર્યા છે. યુએસ સ્થિત કંપનીએ 26 મેના રોજ લાગુ કરવામાં આવેલા ભારતના IT નિયમોના પાલન હેઠળ આ માહિતી આપી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તેના નવીનતમ અહેવાલમાં, ગૂગલે જણાવ્યું હતું કે નવેમ્બર મહિનામાં (નવેમ્બર 1-30, 2021), તેની સિસ્ટમ દ્વારા ભારત (India)માં વ્યક્તિગત વપરાશકર્તાઓ તરફથી 26,087 ફરિયાદો પ્રાપ્ત થઈ હતી અને આ ફરિયાદોના આધારે દૂર કરવાની કાર્યવાહીની સંખ્યા 61,114 હતી.

ગૂગલે કહ્યું, “આમાંની કેટલીક ફરિયાદો બૌદ્ધિક સંપદા અધિકારોના ઉલ્લંઘન સાથે સંબંધિત હતી, જ્યારે અન્યોએ માનહાનિ જેવા આધારો પર સામગ્રીને દૂર કરવાની માગ કરી હતી.” જ્યારે અમને અમારા પ્લેટફોર્મ પર સામગ્રી વિશે ફરિયાદો મળે છે, ત્યારે અમે તેનું કાળજી પૂર્વક મૂલ્યાંકન કરીએ છીએ. આ સમય દરમિયાન, કોપીરાઈટ (60,387), ટ્રેડમાર્ક (535), છેતરપિંડી (131) અને કોર્ટના આદેશ (56) ઉપરાંત, વાંધાજનક જાતીય સામગ્રી (5) પણ દૂર કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Viral: વિરાટ કોર્નલી જોવા મળ્યો મકાય વેચતો, કોઈએ ફોટો સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ

આ પણ વાંચો: Viral: નાની અમથી બાળકીએ કર્યો અદ્ભૂત ક્લાસિકલ ડાન્સ, વીડિયો જોઈ લોકો બોલ્યા સો ક્યુટ

g clip-path="url(#clip0_868_265)">