Google ની આ ખાસ સર્વિસ 24 ફેબ્રુઆરીએ બંધ થઇ જશે, જાણો શું છે કારણ

છેલ્લા 8 વર્ષથી ચાલતી ગૂગલની વિશેષ સેવા આ મહિનામાં બંધ થવાની છે. 24 ફેબ્રુઆરીએ Google Play Music એપ્લિકેશન બંધ થઈ જશે. ત્યારબાદ ગૂગલ આ એપને કોઈ સપોર્ટ નહીં આપે.

Google ની આ ખાસ સર્વિસ 24 ફેબ્રુઆરીએ બંધ થઇ જશે, જાણો શું છે કારણ
Google
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 21, 2021 | 9:35 AM

છેલ્લા 8 વર્ષથી ચાલતી ગૂગલની વિશેષ સેવા આ મહિનામાં બંધ થવાની છે. 24 ફેબ્રુઆરીએ Google Play Music એપ્લિકેશન બંધ થઈ જશે. ત્યારબાદ ગૂગલ આ એપને કોઈ સપોર્ટ નહીં આપે. આવી સ્થિતિમાં, જો તમે ગૂગલ પ્લે મ્યુઝિક એપ્લિકેશનનો ઉપયોગ કરો છો, તો તમારી પાસે ફક્ત 3 દિવસ બાકી છે. માહિતી અનુસાર ગૂગલ તેની પ્લે મ્યુઝિક એપ્લિકેશનને યુટ્યુબ મ્યુઝિક એપથી રિપ્લેસ કરવા જઈ રહ્યું છે. કંપનીએ ગયા વર્ષે આ જાહેરાત કરી હતી. જો તમે હજી પણ તમારા મનપસંદ ગીતોને ગૂગલ પ્લે મ્યુઝિક એપ્લિકેશન પર સેવ કરી રાખ્યા છે, તો પછી તેને બીજી એપ્લિકેશનમાં ટ્રાન્સફર કરવાનો સમય આવી ગયો છે.

ગૂગલ તેના વપરાશકર્તાઓને તેની Google Play Music એપ્લિકેશનનો ડેટા યુટ્યુબ મ્યુઝિક એપ્લિકેશનમાં ટ્રાન્સફર કરવા માટે પણ ઈમેઈલ કરીને કહી રહ્યું છે. એપ્લિકેશન ડેટામાં યુઝર્સની મ્યુઝીક લાઇબ્રેરી અને ખરીદેલા ગીતો શામેલ છે. એકવાર ડેટા ડિલીટ થઇ ગયા પછી તેને ફરી રીકવર નહીં કરી શકાય.

આ રીતે કરો ડેટા ટ્રાન્સફર જો તમે તમારા ગૂગલ પ્લે મ્યુઝિકનો ડેટા ટ્રાન્સફર કરવા માંગતા હો, તો તમે મોબાઇલ એપ્લિકેશન અથવા music।google।com પર જઈને મદદ લઇ શકો છો. મોબાઇલ એપ્લિકેશનના ડેટા ટ્રાન્સફર માટે તમને YouTube Music અથવા અન્ય વિકલ્પ મળશે. જો તમે ઇચ્છો છો તો તમે તમારી આખી મ્યુઝિક લાઇબ્રેરીને ડાઉનલોડ કરી શકો છો અથવા ડિલીટ કરી શકો છો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

બંધ થવાનું કારણ શું છે ગૂગલ પ્લે મ્યુઝિક બંધ થવાનું કારણ મ્યુઝિક સેગમેન્ટમાં વધી રહેલી સ્પર્ધા છે. હાલમાં, બજારમાં Spotify,એમેઝોન પ્રાઇમ મ્યુઝિક, wynk એપ જેવી ઘણી મ્યુઝિક એપ્લિકેશન છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">