AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Play Best Apps 2021: ગૂગલે કરી જાહેરાત, 2021ના વર્ષની આ શ્રેષ્ઠ ભારતીય એપ્લિકેશન હોવી જોઈએ, જાણો કઈ કઈ છે એપ્લિકેશન ?

બિટક્લાસ એપને વર્ષ 2021ની શ્રેષ્ઠ એપનું બિરુદ ગૂગલ દ્વારા આપવામાં આવ્યું છે. જ્યારે બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા શ્રેષ્ઠ ગેમિંગ એપ તરીકે ઉભરી આવી છે. સોશિયલ ઓડિયો આધારિત એપ ક્લબહાઉસને યુઝર ચોઈસ કેટેગરીમાં પસંદ કરવામાં આવી છે. જ્યારે ગેમિંગમાં શ્રેષ્ઠ વપરાશકર્તા પસંદગી એપ્લિકેશન Garena ફ્રી ફાયર મેક્સ હતી.

Google Play Best Apps 2021: ગૂગલે કરી જાહેરાત, 2021ના વર્ષની આ શ્રેષ્ઠ ભારતીય એપ્લિકેશન હોવી જોઈએ, જાણો કઈ કઈ છે એપ્લિકેશન ?
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 1:18 PM
Share

ગૂગલ દ્વારા “ગુગલ પ્લે બેસ્ટ ઓફ 2021” (Google Play Best Apps 2021) એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે, જ્યાં વર્ષ 2021ની શ્રેષ્ઠ એપ્સની યાદી બહાર પાડવામાં આવી છે. આ વર્ષની શ્રેષ્ઠ એપ્સની (Best Apps) યાદીમાં ઈ-લર્નિંગ એપ્સને સર્વોચ્ચ સ્થાન મળ્યું છે. બિટક્લાસ એપને વર્ષ 2021ની શ્રેષ્ઠ એપનું બિરુદ આપવામાં આવ્યું છે. આ જ શ્રેષ્ઠ ગેમિંગ એપ બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા તરીકે ઉભરી આવી છે. સોશિયલ ઓડિયો આધારિત એપ ક્લબહાઉસને યુઝર ચોઈસ કેટેગરીમાં પસંદ કરવામાં આવી છે. જ્યારે ગેમિંગમાં શ્રેષ્ઠ વપરાશકર્તા પસંદગી એપ્લિકેશન Garena free Fire max હતી.

બિટક્લાસ એપને વર્ષ 2021ની શ્રેષ્ઠ એપનું બિરુદ આપવામાં આવ્યું છે. જ્યારે શ્રેષ્ઠ ગેમિંગ એપ બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા તરીકે ઉભરી આવી છે. સોશિયલ ઓડિયો આધારિત એપ ક્લબહાઉસને યુઝર ચોઈસ કેટેગરીમાં પસંદ કરવામાં આવી છે. જ્યારે ગેમિંગમાં શ્રેષ્ઠ વપરાશકર્તા પસંદગી એપ્લિકેશન Garena free Fire max હતી.

વર્ષ 2021 ની શ્રેષ્ઠ ભારતીય એપ્લિકેશન

Bitclass: Learn Anything. Live. Together!

વર્ષ 2021 ની શ્રેષ્ઠ ગેમિંગ એપ્લિકેશન

Battlegrounds Mobile India

શ્રેષ્ઠ મનોરંજક એપ્લિકેશન

FrontRow: Learn Singing, Music, Rap, Comedy & More

Clubhouse: The Social Audio App

Hotstep

રોજબરોજ માટે આવશ્યક એપ્લિકેશન

Sortizy – Recipes, Meal Planner & Grocery Lists

SARVA – Yoga & Meditation

Guardians from Truecaller

શ્રેષ્ઠ વ્યક્તિગત એપ્લિકેશન

Bitclass: Learn Anything. Live. Together!

EMBIBE: Learning Outcomes App

Evolve Mental Health: Meditations, Self-Care & CBT

આ પણ વાંચોઃ

Surat: 12 ટકા GST કાપડ ઉદ્યોગ માટે મૃત્યુઘંટ સમાન સાબિત થશે, નાણામંત્રીને રજુઆત કરવા ટેક્ષટાઇલ સંગઠનો થયા એકજુટ

આ પણ વાંચોઃ

સબ્યસાચીના જવેલરીની જાહેરાત પર થયો નવો વિવાદ, જેને યુઝરે માહૌલ- એ-માતમ’ બતાવ્યું, જાણો આ પાછળનું કારણ

Follow Us
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">