AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keyboard પર F1 થી F12ના આ શોર્ટકટ મોટાભાગના લોકો નહીં જાણતા હોય, સરળ થઈ જશે ઘણા કામ

તમે કીબોર્ડ પર F1, F2...F12 સુધીની સંખ્યાઓ જોઈ હશે. પરંતુ હજુ પણ ઘણા લોકો તેનો સાચો ઉપયોગ જાણતા નથી. પરંતુ જો તમે તેમને જાણો છો, તો તમારા ઘણા કાર્યો પળવારમાં થઈ જશે.

Keyboard પર F1 થી F12ના આ શોર્ટકટ મોટાભાગના લોકો નહીં જાણતા હોય, સરળ થઈ જશે ઘણા કામ
Keyboard ShortcutImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2023 | 5:50 PM
Share

આપણે વર્ષોથી કમ્પ્યુટર અને લેપટોપનો ઉપયોગ કરીએ છીએ. લેપટોપ કે કમ્પ્યુટર પર સતત કામ કરવાથી ટાઈપિંગ સ્પીડ પણ સારું થઈ જતી હોય છે, પરંતુ કીબોર્ડ પર હજી પણ ઘણી એવી Keys છે જેનો આપણે હજી ઉપયોગ કર્યો નથી. આપણે કીબોર્ડ પર F1, F2…F12 સુધીની સંખ્યાઓ જોઈ હશે. પરંતુ હજુ પણ ઘણા લોકો તેનો સાચો ઉપયોગ જાણતા નથી. પરંતુ જો તમે તેમને જાણો છો, તો તમારા ઘણા કાર્યો પળવારમાં થઈ જશે.

આ પણ વાંચો: Tech Tips: ફોન સાફ કરતા સમયે આ ભૂલ ક્યારેય ન કરવી, કાયમ માટે ખરાબ થઈ શકે છે સ્ક્રિન

F1

  • જ્યારે Window + F1 એકસાથે દબાવવામાં આવે ત્યારે હેલ્પ મેનૂ ખુલે છે.
  • જ્યારે Ctrl + F1 બટન દબાવવામાં આવે ત્યારે એક્સેલ અને વર્ડમાં રિબન મેનૂ Hides/Display કરે છે.

F2

  • Alt + Ctrl + F2 Microsoft Officeમાં Document લાઈબ્રેરી ખોલે છે.
  • તમને વિન્ડોઝ એક્સપ્લોરરમાં સિલેક્ટેડ કરેલ ફોલ્ડર અથવા ફાઇલના Nameને Edit કરવાની મંજૂરી આપે છે.
  • Microsoft Excelમાં એક્ટિવ સેલને Edit કરે છે.
  • Ctrl + F2 માઇક્રોસોફ્ટ વર્ડમાં પ્રિન્ટ પ્રીવ્યૂ ડિસ્પ્લે કરે છે.

F3

  • વિન્ડોઝ એક્સપ્લોરરમાં સર્ચ ફીચર ખોલે છે
  • Shift+F3 તમને વર્ડના તમામ કેપ્સમાં લોઅરકેસથી અપરકેસમાં બદલવા દે છે
  • ફાયરફોક્સ અને ક્રોમમાં સર્ચ ફાઇન્ડ ફીચર ખોલે છે
  • MacOS X ચલાવતા Apple કમ્પ્યુટર પર મિશન કંટ્રોલ ખોલે છે.

F4

  • Alt + F4 વિન્ડો બંધ કરે છે.
  • એક્સપ્લોરરમાં એડ્રેસ બારમાં કર્સર રાખે છે.

F5

  • PowerPoint માં સ્લાઈડશો Start થાય છે
  • ઇન્ટરનેટ બ્રાઉઝર પેજને રિફ્રેશ કરે છે
  • Ctrl + F5 વેબ પેજને આખુ રિફ્રેશ કરશે, કેશ સાફ કરશે અને બધી સામગ્રી ફરીથી ડાઉનલોડ કરશે.
  • Microsoft Officeમાં ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ખોલે છે.

F6

  • માઇક્રોસોફ્ટ વર્ડમાં સ્પ્લિટ સ્ક્રીનમાં આગળના પેજ પર જાય છે.
  • Ctrl + Shift + F6 તમને Word Document વચ્ચે સરળતાથી સ્વિચ કરવાની મંજૂરી આપે છે.

F7

  • Alt+F7 માઇક્રોસોફ્ટ વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામર ચેક કરે છે
  • Shift+F7 માઇક્રોસોફ્ટ વર્ડમાં થીસોરસ ઓપન કરે છે.

F8

  • એક્સેલમાં, Arrow Keys માટે એક્સ્ટેન્ડ મોડને એનેબલ કરે છે.
  • વિન્ડોઝમાં સેફ મોડને એનેબલ કરે છે
  • macOS માં તમામ વર્કસ્પેસ માટે થંબનેલ ઈમેજ ડિસ્પ્લે કરે છે.

F9

  • Microsoft Wordમાં ડોક્યુમેન્ટ રિફ્રેશ કરે છે.
  • આઉટલુકમાં ઈમેલ મોકલે છે અને મેળવે છે.
  • Ctrl + F9 ખાલી ફીલ્ડને Wordમાં ઈન્સર્ટ કરે છે.

F10

  • મેનુ બાર ખોલે છે.
  • Ctrl + F10 વર્ડમાં વિન્ડોને મોટુ કરે છે.
  • Shift + F10 રાઇટ ક્લિકની જેમ જ કામ કરે છે.

F11

  • બહાર નીકળવા અને બ્રાઉઝરમાં ફુલ-સ્ક્રીન મોડમાં એન્ટર કરવા
  • Shift + F11 એક્સેલમાં નવી સ્પ્રેડશીટ ઉમેરે છે.
  • તમામ ઓપન વિન્ડોને છુપાવે છે અને ડેસ્કટોપને macOS 10.4 અથવા તે પછીનામાં વર્ઝનમાં બતાવે છે.

F12

  • Wordમાં Open Save As ખોલે છે.
  • Shift + F12 વર્ડ ડોક્યુમેન્ટ સેવ કરે છે.
  • Ctrl + F12 વર્ડ ડોક્યુમેન્ટ ખોલે છે.
  • Ctrl + Shift + F12 વર્ડ ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરે છે.
  • macOS 10.4 અથવા પછીના વર્ઝનમાં, F12 ડેશબોર્ડ બતાવે છે અને છુપાવે છે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">