AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમારા હેડફોન કરી રહ્યા છે તમારા કાનને નુકશાન? ચેક કરો આ રીતે

હેડફોન લોકોની જીંદગીનો મહત્વનો ભાગ બની ગયો છે, કોરોના બાદ વર્ક ફ્રોમ હોમનું ચલણ વધવાથી હેડફોનનો ઉપયોગ પણ વધી ગયો છે

શું તમારા હેડફોન કરી રહ્યા છે તમારા કાનને નુકશાન? ચેક કરો આ રીતે
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Dec 31, 2020 | 5:18 PM
Share

હેડફોન લોકોની જીંદગીનો મહત્વનો ભાગ બની ગયો છે, કોરોના બાદ વર્ક ફ્રોમ હોમનું ચલણ વધવાથી હેડફોનનો ઉપયોગ પણ વધી ગયો છે, વીડિયો કોલ, કોન્ફરન્સ કોલ અને ઓનલાઈન મિટીંગ વખતે લોકો હેડફોનનો ઉપયોગ કરે છે. આના સિવાય લોકો સંગીત સાંભળવા માટે પણ હેડફોન્સનો ઉપયોગ કરે છે પણ નિષ્ણાંતોનું કહેવું છે કે હેડફોનનો અતિરેક ઉપયોગ લાંબા ગાળે સાંભળવાની ક્ષમતાને નુકશાન પહોંચાડે છે અને જો હેડફોનનો ઉપયોગ કરવો હોય તો તેનુ ડેસિબલ લેવલ (ધ્વનીની તિવ્રતાનુ માપ) 80થી વધુ ન હોવુ જોઈએ.

આઈફોનમાં ડેસિબલ લેવલ કઈ રીતે ચેક કરવુ.

1. સેટિંગમાં જઈ કંટ્રોલ સેન્ટર પર ટેપ કરો. 2. અહીં તમને હિયરીંગ ઓપ્શન મળશે, + પર ક્લિક કરો. 3. તમારા હેડફોન કે ઈયરફોનને કનેક્ટ કરો. 4. કંટ્રોલ સેન્ટરમાં જઈને હિયરીંગ આઈકોન પર ટેપ કરો. 5. હવે તમે મ્યુઝિક પ્લે કરીને તમારા હેડફોન્સનો ઓડિયોલેવલ જોઈ શકો છો. 6. યોગ્ય સાઉન્ડ લેવલ જોવા માટે, લાઈવ લિટ્સન પર ક્લિક કરો.

આ પણ વાંચો: સુરતમાં સરથાણા ZOOમાં પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા વિશેષ વ્યવસ્થા ગોઠવાઇ

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">