AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

4K TV કે HD શેમાં આવશે થિયેટર જેવી મજા અને વીજળી બિલ ઓછુ ? મોટાભાગના લોકો નથી જાણતા

ઘણી વખત આપણે સાંભળતા હોય છીએ કે નવું HD ટીવી લૉન્ચ થયું છે અથવા 4K ટીવી રજૂ કરવામાં આવ્યું છે. પરંતુ બહુ ઓછા લોકો હશે જે આ બંને વચ્ચેનો ચોક્કસ તફાવત જાણતા હશે. ચાલો જાણીએ કે બંને વચ્ચે મુખ્ય તફાવત શું છે અને બંનેની સ્ક્રીન કેવી હોય છે?

4K TV કે HD શેમાં આવશે થિયેટર જેવી મજા અને વીજળી બિલ ઓછુ ? મોટાભાગના લોકો નથી જાણતા
4K TV or Full HD
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2023 | 6:30 PM
Share

સ્માર્ટ ટીવીનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધ્યો છે. હવે કંપનીઓએ માર્કેટમાં દરેક રેન્જમાં ટીવી આપવાનું શરૂ કરી દીધું છે, જેથી ગ્રાહકોને તેને ખરીદવામાં વધારે સરળતા રહે. પરંતુ બજારમાં એટલા બધા ફોર્મેટ ઉપલબ્ધ છે કે તે બધામાંથી પસંદ કરવાનું ખૂબ મુશ્કેલ બની ગયું છે. ઘણી વખત આપણે સાંભળ્યું હશે કે નવું HD ટીવી લૉન્ચ થયું છે અથવા 4K ટીવી રજૂ કરવામાં આવ્યું છે. પરંતુ બહુ ઓછા લોકો હશે જે આ બંને વચ્ચેનો ચોક્કસ તફાવત જાણતા હશે. ચાલો જાણીએ કે બંને વચ્ચે મુખ્ય તફાવત શું છે અને બંનેની સ્ક્રીન કેવી હોય છે?

આ પણ વાંચો: સારા સમાચાર ! Paytmએ લોન્ચ કર્યું UPI Lite ફીચર, PIN વગર પણ થશે પેમેન્ટ, જાણો કેવી રીતે

રિઝોલ્યુશન ક્વોલિટી એ ફોટોમાં પિક્સેલ્સની સંખ્યાને સંદર્ભિત કરે છે. એક પિક્સેલ એટલો નાનો છે કે તમે તેને નરી આંખે જોઈ શકતા નથી. પરંતુ જ્યારે તમે પર્યાપ્ત પિક્સેલ્સ એકસાથે મૂકો છો, ત્યારે તેઓ સંપૂર્ણ ફોટો બનાવી શકે છે. વધુ પિક્સેલ્સ, વધુ ડિટેલ ફોટો હોઈ શકે છે અને તે હાઈ રીઝોલ્યુશન હોય છે.

Full HD કહેવાય છે, અથવા 1080p અથવા 1920×1080 આમ તો બધી એક જ કહેવાય છે. તે સમાન રીઝોલ્યુશનનો ઉલ્લેખ કરવાની બધી રીતો છે. બીજી તરફ, 4K ટીવીનું રિઝોલ્યુશન 3840×2160 છે. રીઝોલ્યુશન જેટલું ઊંચું છે, તેટલું પિક્ચર શાર્પ હશે. ટીવી અને કેમેરા માર્કેટમાં સૌથી વધુ રિઝોલ્યુશન 8K છે. જો કે, રિઝોલ્યુશન જેટલું ઊંચું છે, કિંમત પણ તેટલી વધારે હોય છે.

કયું ટીવી વધુ પાવર વાપરે છે?

જ્યારે રિઝોલ્યુશન પસંદ કરવાની વાત આવે છે, ત્યારે તે કિંમત, ગુણવત્તા અને ઊર્જા કાર્યક્ષમતાને બેલેન્સ કરવાની વાત હોય છે. Full HD (અથવા 1080p) એ ખરીદવા માટેનું સૌથી સસ્તું રિઝોલ્યુશન છે અને તે મોટાભાગની સ્ક્રીન પર સરસ લાગે છે. પરંતુ, જો તમે તમારું વીજળીનું બિલ ઘટાડવા માંગતા હોવ અથવા ઇકો-ફ્રેન્ડલી ખરીદી કરવા માંગતા હો, તો તમે 4K ટેલિવિઝનને બદલે HD મોડલ્સનો વિચાર કરી શકો છો.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">