Breaking News : હવે UPI પિન ભુલી જશો તો પણ થઇ શકશે પેમેન્ટ, જાણો આ નવુ ફીચર
જો તમે વારંવાર તમારો UPI પિન ભૂલી જાઓ છો અથવા તેને વારંવાર દાખલ કરવામાં મુશ્કેલી અનુભવો છો, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે એક નવુ ફીચર આવ્યુ છે, જેથી તમે ફક્ત તમારા ફિંગરપ્રિન્ટ અથવા ફેસ લોકનો ઉપયોગ કરીને ચુકવણી કરવાની મંજૂરી આપી શકો છો.

ફિંગરપ્રિન્ટ અથવા ફેસ લોકનો ઉપયોગ
આ સુવિધા ભીમ એપમાં મળી રહી છે. ડિજિટલ ચુકવણીને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે BHIM Appમાં નવી બાયોમેટ્રિક સુવિધા ઉમેરવામાં આવી છે. હવે જો વપરાશકર્તા પોતાનો UPI પિન ભૂલી જાય, તો પણ તે સરળતાથી ટ્રાન્ઝેક્શન કરી શકશે. આ નવી સુવિધા હેઠળ યુઝર્સ ફિંગરપ્રિન્ટ અથવા ફેસ લોકનો ઉપયોગ કરીને ₹5,000 સુધીની ચુકવણી કરી શકે છે.
રોજિંદા કાર્યો સરળ બનશે
Follow Us