AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax : ટેક્સપેયર્સને હાશકારો ! CBDT એ ઇન્કમ ટેક્સ રિટર્ન અને ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે (CBDT) કરદાતાઓને રાહત આપતાં એસેસમેન્ટ વર્ષ 2025-26 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી દેવામાં આવી છે.

Income Tax : ટેક્સપેયર્સને હાશકારો ! CBDT એ ઇન્કમ ટેક્સ રિટર્ન અને ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી
| Updated on: Oct 31, 2025 | 1:45 PM
Share

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે (CBDT) કરદાતાઓને રાહત આપતાં એસેસમેન્ટ વર્ષ 2025-26 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 10 ડિસેમ્બર, 2025 સુધી લંબાવી છે.

આ સાથે જ ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની અંતિમ તારીખ 10 નવેમ્બર, 2025 સુધી લંબાવી છે. વર્ષ 2024-25 માટે રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ અગાઉ 31 ઓક્ટોબર, 2025 હતી અને તેને 10 ડિસેમ્બર, 2025 સુધી લંબાવી દેવામાં આવી છે.

આ રાહત કોના માટે મહત્વપૂર્ણ છે?

આ નિર્ણય ખાસ કરીને એવા ટેક્સપેયર માટે મહત્વપૂર્ણ છે, જેઓને ફરજિયાત ઓડિટ કરાવવાનું છે અથવા જેમનું વાર્ષિક ટર્નઓવર રૂ. 1 કરોડથી વધુ છે. આવકવેરા કાયદા, 1961 ની જોગવાઈ હેઠળ અગાઉના વર્ષ 2024-25 (એસેસમેન્ટ વર્ષ 2025-26) માટે ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવા માટેની ‘તારીખ’ પણ લંબાવવામાં આવી છે.

ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવા માટેની તારીખ?

નિર્ધારિત તારીખ હવે 10 નવેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી છે. આનાથી કરદાતાઓને ઓડિટ પ્રોસેસ પૂર્ણ કરવા અને રિપોર્ટ તૈયાર કરવા માટે વધારાનો સમય મળશે. સીબીડીટીએ આ સંદર્ભમાં એક પ્રેસ રિલીઝ જારી કરી છે, જેમાં સ્પષ્ટપણે આ વિસ્તરણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

નિષ્ણાતો માને છે કે, આનાથી નાના અને મધ્યમ વ્યવસાયોને ખાસ રાહત મળશે, જેમને ઘણીવાર છેલ્લી ઘડીના દબાણનો સામનો કરવો પડે છે. કરદાતાઓ આ અપડેટ્સ માટે સત્તાવાર આવકવેરા પોર્ટલ (incometax.gov.in) પર દેખરેખ રાખી શકે છે. સીબીડીટીએ સ્પષ્ટ કર્યું કે, આ વિસ્તરણ સિવાય બીજી તારીખો યથાવત રહેશે.

Big Decision : RBI એ અમેરિકન ડોલર સામે મોટું પગલું ભર્યું ! ઇતિહાસનો સૌથી મોટો નિર્ણય લીધો, હવે સોના પર આની શું અસર પડશે ?

દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, જુઓ-Video
દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, જુઓ-Video
ભાગેડુ નિરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં શંકાસ્પદ આગ
ભાગેડુ નિરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં શંકાસ્પદ આગ
g clip-path="url(#clip0_868_265)">