IPL 2021 : પપ્પા MS Dhoni અને ટીમ માટે પ્રાર્થના કરતા જોવા મળી પુત્રી Ziva Dhoni, જુઓ Video

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીની પુત્રી ઝીવા સોમવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ સામે આઈપીએલ 2021ના મુકાબલામાં તેના પિતાને ટેકો આપવા માટે હાજર રહી હતી.

IPL 2021 : પપ્પા MS Dhoni અને ટીમ માટે પ્રાર્થના કરતા જોવા મળી પુત્રી Ziva Dhoni, જુઓ Video
ziva dhoni prays
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 1:27 PM

IPL 2021 : સોમવારે રોમાંચક IPL મુકાબલા દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીની પુત્રી ઝિવા તેના પિતાની ટીમ માટે પ્રાર્થના કરતી જોવા મળી હતી,

જે ફોટો ઇન્ટરનેટ પર સૌથી સુંદર ફોટો બન્યો છે. ઝીવા, જે તેની માતા સાક્ષી સાથે દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ (Dubai International Stadium)ના સ્ટેન્ડ પર બેઠી હતી, તેને હાથ જોડીને અને આંખો બંધ કરીને પ્રાર્થના કરી રહી હતી, કારણ કે ચેન્નાઇ સુપર કિંગ્સે 137 નો ઓછો ટાર્ગેટ મૂક્યા બાદ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ને 3 ઓવરમાં 28 રનની જરૂર હતી. તેણી તેના પિતાની તરફેણમાં હતી પરંતુ ઝીવાની નિર્દોષતાએ ક્રિકેટ (Cricket)ચાહકોને જીતી લીધા અને તેઓ સીએસકે માટે ઝિવા રુટિંગનો સુંદર ફોટો શેર કરવાથી રોકી શક્યા નહીં.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ધોનીએ આ શોટને હવામાં ઉંચો કરતા જ કેમેરાની નજર સાક્ષી ધોની અને તેની પુત્રી પર પડી. દરમિયાન, જીવાએ પણ ધોનીના શોટથી પ્રેક્ષકોનો અવાજ ઓળખી લીધો અને તેણીએ પણ તેને જોવાનું શરૂ કર્યું. બોલ બાઉન્ડ્રીની બહાર પડતાની સાથે જ જીવા પણ આનંદથી કૂદતી જોવા મળી હતી. તેની માતા સાક્ષી ધોની(Sakshi Dhoni) પણ આ શોટની ઉજવણી કરી રહી હતી.

સાક્ષી (Sakshi Dhoni)એ CSKના સપોર્ટિંગ સ્ટાફના સભ્ય સાથે જીતની ઉજવણી કરી હતી, જ્યારે જીવાએ પણ જીતની ઉજવણી કરી હતી. ટ્વિટર પર આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે

આ પણ વાંચો : Upcoming IPO : 25 દિવસમાં 12 કંપનીઓના IPO આવશે, 20 હજાર કરોડની પબ્લિક ઓફર માટે રોકાણ પહેલા આ માહિતી ધ્યાનમાં રાખજો

આ પણ વાંચો : Drugs Case: આર્યન ખાનની ધરપકડ બાદ, સમીર વાનખેડે કહ્યું – ફેમસ હોવાને કારણે નિયમો તોડવાનો અધિકાર મળતો નથી…

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">