AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુઝવેન્દ્ર ચહલે મંગેતર ધનશ્રી સાથેની સુંદર તસ્વીર શેર કરતા ડિવીલીયર્સ થયો ટ્રોલ, લોકોએ આ પ્રકારના પુછ્યા સવાલ

UAEમાં રમાઈ રહેલી ટી-20 લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમનો મહત્વનો હિસ્સો આજકાલ તેની મંગેતર ધનશ્રીને લઈને ખુબ ચર્ચામાં રહે છે. યુઝવેન્દ્ર ચહલ ટીમ કોહલીમાં સ્પિન બોલીંગનું આક્રમણ નિભાવે છે. હવે તે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે તેની મંગેતરને લઈને. તેની મંગેતર ધનશ્રી સાથેની તસ્વીર તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે ધનશ્રી સાથે […]

યુઝવેન્દ્ર ચહલે મંગેતર ધનશ્રી સાથેની સુંદર તસ્વીર શેર કરતા ડિવીલીયર્સ થયો ટ્રોલ, લોકોએ આ પ્રકારના પુછ્યા સવાલ
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 20, 2020 | 11:48 PM
Share

UAEમાં રમાઈ રહેલી ટી-20 લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમનો મહત્વનો હિસ્સો આજકાલ તેની મંગેતર ધનશ્રીને લઈને ખુબ ચર્ચામાં રહે છે. યુઝવેન્દ્ર ચહલ ટીમ કોહલીમાં સ્પિન બોલીંગનું આક્રમણ નિભાવે છે. હવે તે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે તેની મંગેતરને લઈને. તેની મંગેતર ધનશ્રી સાથેની તસ્વીર તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે ધનશ્રી સાથે રોમેન્ટીંક અદામાં જોવા મળી રહ્યો છે.

https://www.instagram.com/p/CGjdnMyBK7r/?utm_source=ig_web_button_share_sheet

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

યુઝવેન્દ્ર ચહલ તેની મંગેતર સાથેની તેની સુંદર તસ્વીરને ઈનસ્ટાગ્રામ પર શેર કરતા લખ્યુ હતુ કે, આ રહી મારી ખુબસુરત સાંજ. બસ આ પછી તો પ્રશંસકોએ બેંગ્લોર માટે રમવાવાળા તેના સાથી ખેલાડી એબી ડિવિલીયર્સને ટ્રોલ કરવાનુ શરુ કરી દીધુ. અનેક લોકોએ કોમેન્ટ કરીને પુછી લીધુ હતુ કે, શુ આ તસ્વીર પણ એબી ડિવિલીયર્સ દ્વારા જ ક્લીક કરવામાં આવી છે કે કેમ. કારણ કે કેટલાક દિવસો પહેલા પણ આવી જ રીતે વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે એક તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જે તસ્વીરને એબી ડિવીલીયર્સે ક્લીક કરી હોવાની ક્રેડીટ આપી હતી. બસ આજ કારણે હવે પ્રશંસકો પણ મજા લેવા લાગ્યા છે, ધનશ્રી અને ચહલની આ તસ્વીરને લઇને લોકોએ પણ જાણકારી મેળવવા પ્રયાસ કર્યો હોય એમ પ્રશ્નો કરી લીધા હતા કે શું આ પણ તસ્વીર તો ડિવિલીયર્સે તો નથી ક્લીક કરીને.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">