WT-20: મહિલા ક્રિકેટને નીતા અંબાણીનું પ્રોત્સાહન, JIO બન્યુ Women’s T20 Challengeનુ ટાઇટલ સ્પોન્સર

દુનિયાના સૌથી વધુ પોપ્યુલર ક્રિકેટ લીગ ભારતીય પ્રિમિયર ટી-20 લીગનુ આયોજન આ વર્ષે ખુબ જ રોમાંચક રહ્યુ હતુ. ટુર્નામેન્ટમાં પુરુષોની ટીમ સાથે સાથે ત્રણ મહિલા ટીમો પણ ટી-20 રમત રમશે. આ ટીમોનો મુકાબલો ચાર નવેમ્બર થી રમાનાર છે. રિલાયન્સ ફાઉન્ડેશન ની સંસ્થાપિકા ને અધ્યક્ષા તેમજ મહિલા સશક્તિકરણને મજબુતી થી સમર્થન કરનારી નીતા અંબાણી એ ભારતીય […]

WT-20: મહિલા ક્રિકેટને નીતા અંબાણીનું પ્રોત્સાહન, JIO બન્યુ Women's T20 Challengeનુ ટાઇટલ સ્પોન્સર
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 18, 2021 | 4:03 PM

દુનિયાના સૌથી વધુ પોપ્યુલર ક્રિકેટ લીગ ભારતીય પ્રિમિયર ટી-20 લીગનુ આયોજન આ વર્ષે ખુબ જ રોમાંચક રહ્યુ હતુ. ટુર્નામેન્ટમાં પુરુષોની ટીમ સાથે સાથે ત્રણ મહિલા ટીમો પણ ટી-20 રમત રમશે. આ ટીમોનો મુકાબલો ચાર નવેમ્બર થી રમાનાર છે. રિલાયન્સ ફાઉન્ડેશન ની સંસ્થાપિકા ને અધ્યક્ષા તેમજ મહિલા સશક્તિકરણને મજબુતી થી સમર્થન કરનારી નીતા અંબાણી એ ભારતીય મહિલા ક્રિકેટના સપોર્ટ માટેની ઘોષણા કરી છે.

   

મહિલા ક્રિકેટને આગળ વધારવા માટે ની દિશામાં કદમ વધારતા જીઓ અને રીલાયન્સ ફાઉન્ડેશન એજ્યુકેશન અને સ્પોર્ટસ ફોર ઓલ આગામી મહિલા ટી-20 ચૈલેન્જ ના પ્રાયોજકના રુપે સામે આવ્યા છે. આ ઉપરાંત નીતા અંબાણી એ મહિલા ક્રિકેટરો માટે નવી મુંબઇમાં જીઓ ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટ ની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી છે. મહિલા ટી-20 ચેલન્જની મેચ શારજાહમાં 4,નવેમ્બર થી શરુ થશે. જેમાં ત્રણ મહિલા ટીમો સુપર નોવાઝ, ટ્રેલ બ્લેઝરર્સ અને વેલોસીટી ભાગ લઇ રહી છે. ટીમની કેપ્ટનશીપ ક્રમશઃ હરમનપ્રિત કૌર, સ્મૃતિ મંધાના અને મિતાલી રાજ કરશે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

વર્ષ દરમ્યાન ટ્રાયલ્સ, કેમ્પ અને સ્થાનિય પ્રતિસ્પર્ધી મેચોનુ સંચાલન કરવા માટે આ આધુનિક જીઓ ક્રિકેટ સ્ટેડિયમનો લાભ લઇ શકાય છે. રાષ્ટ્રીય મહિલા ટીમ માટે તમામ સુવિધાઓ મફત મળી રહેશે. આ ઉપરાંત પણ મહિલા ક્રિકેટર્સ મુંબઇ ની પ્રતિષ્ઠિત સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ઉપલબ્ધ પુનર્વાસ અને ખેલ વિજ્ઞાનની સુવિધાઓનો લાભ પણ મેળવી શકશે. આંતરરાષ્ટ્રિય ઓલંપિક સમિતિમાં ભારતની પ્રથમ મહિલા નીતા અંબાણી, ભારતીય યુવાઓ અને વિશેષ રુપે યુવતીઓને માટે બહુ-ખેલ સંસ્કૃતિના ઉદભવની આગેવીની કરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષ થી નીતા અંબાણી એ યુવા પ્રતિભાઓના દેખભાળ અને પોષણના પગલા હાથ ધર્યા છે. એજ્યુકેશન ફોર ઓલ, રિલાયન્સ ફાઉન્ડેશન યુથ સ્પોર્ટસ, જુનિયર એનબીએ, ફુટબોલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ લિમિટેડ, આઇએસએલ ચિલ્ડ્રન લીગ, ઇન્ડિયા વીન સ્પોર્ટસ પ્રાઇવેટ લિમીટેડ ના માધ્યમ દ્રારા ભારતને હકીકતમાં જ મલ્ટી સ્પોર્ટસ નેશન બનાવવા ના સપનાને સાકાર કરવા માટે નીતા અંબાણીએ નેતૃત્વ હાથ ધર્યુ છે.

મહિલા ક્રિકેટના માટે પોતાના સમર્થન પર ટિપ્પણી કરતા નીત અંબાણીએ કહ્યુ હતુ કે, મહિલા ટી-20 ચેલેન્જના આયોજન માટે બીસીસીઆઇને મારા હાર્દિક અંભીનંદન. આ ભારતમાં મહિલાઓને માટે ક્રિકેટમાં વિકાસ માટેની દિશામાં આ એક પ્રગતિશીલ કદમ છે. આ અદભુત પહેલ માટે પોતાનુ સંપુર્ણ સમર્થન આફવા માટે મને ખુબ ખુશી છે. મને અમારી તમામ રમતોની ક્ષમતા અને ક્ષમતાઓ પર અતુટ વિશ્વાસ છે. અતુટ વિશ્વાસ છે. ભારતીય મહિલા ક્રિકેટરોએ પાછળના કેટલાક વર્ષોમાં આઇસીસી આયોજનમાં પણ શાનદાર ઉપલબ્ધિઓને મેળવીને દેશને ગૌરવ અપાવ્યુ છે. આપણાં ઉદેશ્ય પણ એ છે કે, આપણે આપણી યુવતીઓને બુનિયાદી સુવિધાઓ, પ્રશિક્ષણ અને પુનર્વસન ની સર્વોત્તમ સુવિધાઓ પ્રદાન કરીએ. અંજુમ, મિતાલી, સ્મૃતી, હરમન પ્રિત અને પુનમ જેવી યુવતીઓએ દેશની યુવતીઓ માટે સારા રોલ મોડલ છે. હું તેમને અને ભારતીય મહિલા ટીમના પ્રત્યેક સદસ્યોને માટે શુભકામનાઓ આપુ છુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
g clip-path="url(#clip0_868_265)">