કોણ છે દિવ્યાંગ મડ્ડારામ જેને ક્રિકેટ રમતાં જોઈને સચિન પણ પ્રભાવિત થઈ ગયા?

ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકર કોઈ ખેલાડીથી પ્રભાવિત થઈ જાય અને તેને ઉદેશીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવે તો! આવી ઘટના બની છે સચિન તેંડુલકરે નવા વર્ષની શુભકામના એક દિવ્યાંગ ખેલાડીના વીડિયો સાથે પાઠવી છે. નવા વર્ષે સચિને એક વીડિયો ટ્વીટ કર્યો હતો અને તેમાં એક વિદ્યાર્થી ક્રિકેટ રમી રહ્યો છે. Facebook પર તમામ મહત્વના […]

કોણ છે દિવ્યાંગ મડ્ડારામ જેને ક્રિકેટ રમતાં જોઈને સચિન પણ પ્રભાવિત થઈ ગયા?
Follow Us:
| Updated on: Jan 02, 2020 | 4:04 PM

ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકર કોઈ ખેલાડીથી પ્રભાવિત થઈ જાય અને તેને ઉદેશીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવે તો! આવી ઘટના બની છે સચિન તેંડુલકરે નવા વર્ષની શુભકામના એક દિવ્યાંગ ખેલાડીના વીડિયો સાથે પાઠવી છે. નવા વર્ષે સચિને એક વીડિયો ટ્વીટ કર્યો હતો અને તેમાં એક વિદ્યાર્થી ક્રિકેટ રમી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

https://twitter.com/sachin_rt/status/1212265596034932736?s=20

આ પણ વાંચો :  પાકિસ્તાનની નવી ચાલ, ભારતીયોનું અપહરણ કરીને આ રીતે કરે છે બદનામ!

સચિન તેંડુલકરે પોતાના ટ્વીટમાં લખ્યું કે 2020ની શરૂઆત મડ્ડા રામના પ્રેરણાદાયક ક્રિકેટના વીડિયોની સાથે કરીએ. આમ તેઓએ આ વીડિયોને પંસદ કર્યો હતો અને ટ્વીટ કરી છે.

કોણ છે આ દિવ્યાંગ મડ્ડારામ? મડ્ડારામ છત્તીસગઢના દંતેવાડા જિલ્લાના કટેકલ્યાણનો રહેવાસી છે. મડ્ડા 7માં ધોરણનો વિદ્યાર્થી છે અને તે આદિવાસી પરિવારમાંથી આવે છે. તેના પિતા એક ખેડૂત છે અને મડ્ડારામને ક્રિકેટ રમવાનો બહુ શોખ છે. મડ્ડારામને પોલીયો થયો હોવાથી તેના પગ સરખી રીતે કામ કરી શકતા નથી છતાં પણ મડ્ડારામ હિંમત સાથે ક્રિકેટ રમે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મડ્ડારામનો આ વીડિયો સોશિયલ મીડિયા પર કેટલાક દિવસથી વાઈરલ થયો છે. સચિને ટ્વીટ કર્યા બાદ અન્ય લોકોએ આ વીડિયોને શેર કર્યો છે. આ વીડિયો જોઈને લોકો મડ્ડારામને સલામ કરી રહ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">